Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

28 July current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રીની નિમણૂક, દિલિપ કુમાર ઇન ધ શેડો ઓફ ધ લીજેન્ડ’ નામનું પુસ્તક પ્રકાશિત, જિલ્લા જળવાયુ પરીવર્તન મિશનની સ્થાપના કરનાર રાજય, અમર શહીદ ચંદ્રશેખર આઝાદની ભવ્ય પ્રતિમા સ્થાપવાની જાહેરાત, IFSCA (International Financial Services Centres Authority) ના મુખ્યમથકનો શિલાન્યાસ, સ્વર સમ્રાટ ફેસ્ટિવલનું  10માં  સંસ્કરણનું આયોજન, સકુરાજમી જ્વાળામુખીમાં વિસ્ફોટ અને UNRWA(United Nations Relief and Works Agency) માં ભારતનું 2.5 મિલિયન ડોલરના દાન વિશે જાણીશું.        

Subject: current affairs
Date: 28/07/2022
Question: 10
Type: Mcq

28 July current affairs 2022

/10
459

28 July 2022

28 July current affairs 2022

1 / 10

Category: 28 July 2022

તાજેતરમાં કયા દેશમાં સ્થિત સકુરાજમી (Sakurajami)’ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે ?

2 / 10

Category: 28 July 2022

તાજેતરમાં અમર શહીદ ચંદ્રશેખર આઝાદની ભવ્ય પ્રતિમા કઈ જગ્યાએ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે ?

3 / 10

Category: 28 July 2022

તાજેતરમાં BCCI દ્વારા અંપાયરો  માટે એક નવી કેટેગરી A+ બનાવવામાં આવી છે, તેમાં કેટલા અંપાયરો નો સમાવેશ કરવામાં આવશે ?

4 / 10

Category: 28 July 2022

29 જુલાઇ 2022ના રોજ પ્રધાનમંત્રી મોદી IFSCA (International Financial Services Centres Authority) ના મુખ્યમથકનો શિલાન્યાસ ક્યાં કરશે ?

5 / 10

Category: 28 July 2022

તાજેતરમાં ‘દિલિપ કુમાર ઇન ધ શેડો ઓફ ધ લીજેન્ડ’ નામનું પુસ્તક કોણે પ્રકાશિત કર્યું છે ?

6 / 10

Category: 28 July 2022

તાજેતરમાં સ્વર સમ્રાટ ફેસ્ટિવલનું  10માં  સંસ્કરણનું આયોજન ક્યાં થયું છે ?

7 / 10

Category: 28 July 2022

તાજેતરમાં ભારતે કયા દેશના શરણાર્થીઓ માટે UNRWA માં 2.5 મિલિયન ડોલરનું દાન કર્યું છે ?

8 / 10

Category: 28 July 2022

તાજેતરમાં કયા ભારતીયને વિશ્વ બેન્કના ‘મુખ્ય અર્થશાસ્ત્રી’ તરીકે કોની નિંમણૂક કરવામાં આવી છે ?

9 / 10

Category: 28 July 2022

તાજેતરમાં કયા રાજ્યએ જિલ્લા જળવાયુ પરીવર્તન મિશનની સ્થાપના કરી છે ?

10 / 10

Category: 28 July 2022

તાજેતરમાં પૂર્વ સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે ને ભારત અને ક્યાં દેશ વચ્ચે સંબંધ મજબૂત કરવા માટે સન્માનીત કરવામાં આવ્યા છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 44%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment