Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

28 June current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે પ્રથમ વખત રણજીત ટ્રોફી જીતનાર રાજય, 3700 મેગાવોટની અદાણી ગ્રીન એનર્જી પરિયોજનાને મજૂરી આપનાર રાજ્ય, Open network for digital commerce પરિષદનું આયોજન, સરકારે RAW (Research and Analysis Wing) ના પ્રમુખના કાર્યકાળમાં વધારો, ટેક્નિકલ લીડરશીપ પ્રોગ્રામ માં IAF (Indian Air Force), Mango Festival’ નું ઉદ્ઘાટન, ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠકનું આયોજન વિશે જાણીશું.       

Subject: current affairs
Date: 28/06/2022
Question: 10
Type: Mcq

28 June current affairs 2022

/10
432

28 June 2022

28 June current affairs 2022

1 / 10

Category: 28 June 2022

તાજેતરમાં ગોલ્ડન અચિવમેંટ એવોર્ડ થી કોણે સન્માનીત કરવામાં આવ્યા છે ?

2 / 10

Category: 28 June 2022

તાજેતરમાં ભારતે કયા દેશમાં તેનું દૂતાવાસ ફરીથી ખોલ્યું છે ?

3 / 10

Category: 28 June 2022

તાજેતરમાં ‘ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ 2022’ નામની સહકારી પરિષદની અધ્યક્ષતા કોણે કરી છે ?

4 / 10

Category: 28 June 2022

વર્ષ 2022માં અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની કેટલામી રથ યાત્રા નીકળશે ?

5 / 10

Category: 28 June 2022

તાજેતરમાં કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે કયા દેશમાં ‘Mango Festival’ નું ઉદ્ઘાટન કર્યું છે ?

6 / 10

Category: 28 June 2022

તાજેતરમાં કેન્દ્ર સરકારે RAW (Research and Analysis Wing) ના પ્રમુખ તરીકે કોનો કાર્યકાળ એકવર્ષ સુધી વધારવામાં આવ્યો છે ?

7 / 10

Category: 28 June 2022

તાજેતરમાં કયા રાજયએ 3700 મેગાવોટની અદાણી ગ્રીન એનર્જી પરિયોજનાને મજૂરી આપી છે ?

8 / 10

Category: 28 June 2022

તાજેતરમાં કયા રાજયની ક્રિકેટ ટીમે પ્રથમ વખત ‘રણજીત ટ્રોફી’ જીતી છે ?

9 / 10

Category: 28 June 2022

તાજેતરમાં ગુજરાતનાં કેવડીયા ખાતે યોજાયેલ ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કોણે કરી છે ?

10 / 10

Category: 28 June 2022

તાજેતરમાં IAF (Indian Air Force) એ કયા દેશમાં ‘ટેક્નિકલ લીડરશીપ પ્રોગ્રામ’ માં ભાગ લીધો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment