આજના કરંટ અફેર્સમાં આપણે Country Reports on Human Right Practices, સિનિયાહ દ્વીપ પર સૌથી જૂનું મોતી શહેરની શોધ, સ્ટોપ TB પાર્ટનરશીપની 36મી બોર્ડ મિટિંગ, IBA વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશીપ 2023, War and Women’ નામનું પુસ્તક, અસમ રાઇફલનો સ્થાપના દિવસ, ચિત્ર-વિચિત્રનો મેળોનું આયોજન અને ભારતની G20 પ્રેસીડેન્સી હેઠળ બીજી એન્વાયર્નમેંટ એન્ડ કલાઇમેટ સસ્ટેનેબીલિટી વર્કિંગ ગ્રૂપની બેઠકનું આયોજન વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 28/03/2023 |
Question: | 10 |
Type: | MCQ |