Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

29 August current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે ભારતની પ્રથમ 3D પ્રિંટેડ પોસ્ટ ઓફિસનું નિર્માણ, ભારતના 49માં મુખ્ય ન્યાયધીશ, 15મો એશિયા કપ ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન, અબુ ધાબી માસ્ટર્સ શતરંજ ટુર્નામેંટ વિજેતા, વિશ્વ જળ સપ્તાહ 2022 ની શરૂઆત, લૌઝેન ડાયમંડ લીગ જીતનાર પ્રથમ ભારતીય, ભારતનો સર્વશ્રેષ્ઠ મહત્વાકાંક્ષી જિલ્લો (Aspirational District), વિલેજ ડિફેન્સ ગાર્ડ યોજના 2022 ને મંજૂરી અને ભારતનું પ્રથમ સ્વદેશ નિર્મિત વિમાન વાહક જહાજ INS વિક્રાંત વિશે જાણીશું.

29 August current affairs 2022

Subject:current affairs
Date: 29/08/2022
Question: 10
Type: Mcq

👉 28 August 2022 નું કરંટ અફેર્સ વાંચવા માટે અહીં ક્લિક કરો : Click here

/10
392

29 August 2022

29 August current affairs 2022

1 / 10

Category: 29 August 2022

ભારતે કયા વર્ષ સુધીમાં 1.8 લાખ કિમી રાજમાર્ગ અને 1.2 લાખ કિમી રેલ્વે લાઇન બનાવવાનો  લક્ષ્ય રાખ્યો છે ?

2 / 10

Category: 29 August 2022

ભારતનું પ્રથમ સ્વદેશ નિર્મિત વિમાન વાહક જહાજ INS વિક્રાંત ભારતીય નૌસેનામાં ક્યારે શામિલ થશે?

3 / 10

Category: 29 August 2022

તાજેતરમાં અબુ ધાબી માસ્ટર્સ શતરંજ ટુર્નામેંટ કોણે જીતી છે ?

4 / 10

Category: 29 August 2022

તાજેતરમાં લૌઝેન ડાયમંડ લીગ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે ?

5 / 10

Category: 29 August 2022

તાજેતરમાં 15મો એશિયા કપ ક્રિકેટ ટુર્નામેંટ ક્યાં શરૂ થઈ છે ?

6 / 10

Category: 29 August 2022

ભારતની પ્રથમ 3D પ્રિંટેડ પોસ્ટ ઓફિસનું નિર્માણ ક્યાં થઈ રહ્યું છે ?

7 / 10

Category: 29 August 2022

તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં ‘વિલેજ ડિફેન્સ ગાર્ડ યોજના 2022’ ને મંજૂરી આપી છે ?

8 / 10

Category: 29 August 2022

તાજેતરમાં નીતિ આયોગે ભારતનો સર્વશ્રેષ્ઠ મહત્વાકાંક્ષી જિલ્લો (Aspirational District) તરીકે કોને જાહેર કર્યો છે ?

9 / 10

Category: 29 August 2022

તાજેતરમાં ભારતના 49માં મુખ્ય ન્યાયધીશ તરીકે કોણે શપથ લીધા ?

10 / 10

Category: 29 August 2022

તાજેતરમાં વિશ્વ જળ સપ્તાહ 2022 ની શરૂઆત ક્યારથી થઈ છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે..

Your score is

The average score is 50%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment