29 December current affairs 2022 : આજના કરંટ અફેર્સમાં આપણે મહામારી ની તૈયારીનો આંતરરાષ્ટ્રીય દિવસ, JIO ની 5G સેવા શરૂ થનાર રાજય, રેલ્વે બોર્ડના ચેરમેન અને CEO, FSSAI ના મુખ્ય કાર્યકારી અધિકારી, અટલ સ્મારકનું નિર્માણ, તીરંદાજી એશિયા કપ 2022, દુનિયાના બેસ્ટ ખોરાક ની યાદી, ભારતની પ્રલય બેલેસ્ટિક મિસાઇલ અને CEBR ના રિપોર્ટ મુજબ ભારત કયા સુધીમાં દુનિયાની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનશે તેના વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 29/12/2022 |
Question: | 10 |
Type: | MCQ |