આજના કરંટ અફેર્સમાં આપણે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનો આરંભ, GCMMF (Gujarat Cooperative Milk Marketing Federation) ના નવા ચેરમેન, આંતરરાષ્ટ્રીય પ્રલય સ્મરણ દિવસ, TOYOTA ના નવા CEO, ઇન્વેસ્ટર્સ સમિત 2023 માં રોકાણકારોને આકર્ષિત કરનાર શહેર, વીર ગાર્જીયન 2023 યુદ્ધ અભ્યાસ, વીરતા પુરસ્કારને મંજૂરી, રાજયમાંથી 13મી સદીનો હોયસળ કાળનો હીરો સ્ટોન (Hero Stone) વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 29/01/2023 |
Question: | 10 |
Type: | MCQ |
Gk