Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

29 July current affairs 2022

આજના કરંટ અફેર્સમાં CRPF નો 83મો સ્થાપના દિવસ, 2025માં ICC મહિલા વન-ડે વર્લ્ડ કપની મેજબાની કરનાર દેશ, નવા રામસર સ્થળોની જાહેરાત, ભારતની પ્રથમ સર્વ મહિલા સહકારી બેન્ક સ્થાપવાની જાહેરાત, BCCI ના ટાઇટલ સ્પોન્સર, બાલ રક્ષા મોબાઈલ એપ લોન્ચ, IMFએ નાણાકીય વર્ષ 2023 માં ભારતના GDP વિકાસ દરનું અનુમાન, દુનિયાના Top-20 વ્યસ્થ એરપોર્ટની યાદીમાં ભારતનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટનો ક્રમ અને  રશિયાની આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન છોડવાની ઘોષણા વિશે જાણીશું.         

Subject: current affairs
Date: 29/07/2022
Question: 10
Type: Mcq

29 July current affairs 2022

/10
380

29 July 2022

29 July current affairs 2022

1 / 10

Category: 29 July 2022

તાજેતરમાં CRPF નો 83મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

2 / 10

Category: 29 July 2022

તાજેતરમાં ભારતની પ્રથમ સર્વ મહિલા સહકારી બેન્ક (સંપૂર્ણ મહિલા સ્ટાફ) સ્થાપવાની જાહેરાત કયા રાજ્યએ કરી છે ?

3 / 10

Category: 29 July 2022

તાજેતરમાં ગુજરાતમાં થનાર 36માં નેશનલ ગેમ્સ 2022ના લોગોમાં ક્યાં પ્રાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

4 / 10

Category: 29 July 2022

તાજેતરમાં જાહેર થયેલ દુનિયાના Top-20 વ્યસ્થ એરપોર્ટની યાદીમાં ભારતનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (દિલ્લી) કેટલામાં સ્થાને રહ્યું છે ?

5 / 10

Category: 29 July 2022

તાજેતરમાં ભારતમાં કેટલા સ્થળોને નવા રામસર સ્થળો તરીકે જાહેર કરવામાં આવ્યા છે ?

6 / 10

Category: 29 July 2022

2025માં ICC મહિલા વન-ડે વર્લ્ડ કપની મેજબાની કયો દેશ કરશે ?

7 / 10

Category: 29 July 2022

તાજેતરમાં IMFએ નાણાકીય વર્ષ 2023 માં ભારતનો GDP વિકાસદર કેટલા ટકા રહેવાનુ અનુમાન લગાવ્યું છે ?

8 / 10

Category: 29 July 2022

તાજેતરમાં બાલ રક્ષા મોબાઈલ એપ કોણે લોન્ચ કરી છે ?

9 / 10

Category: 29 July 2022

તાજેતરમાં રશિયાએ કયા વર્ષ સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન છોડવાની ઘોષણા કરી છે ?

10 / 10

Category: 29 July 2022

તાજેતરમાં BCCI ના ટાઇટલ સ્પોન્સર કોણ બન્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment