Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

29 June Current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે  આંતરરાષ્ટ્રીય MSME દિવસ, પ્રથમ વખત દુર્લભ માંસાહારી છોડની પ્રજાતિ મળી, ભારતીય ઓલંપિક સંઘના (IOA) કાર્યકારી અધ્યક્ષ, UN Ocean conference 2022’ નું આયોજન, ‘મો બસ’ નામની સાર્વજનિક પરિવહન સેવાને ‘સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા પુરસ્કાર’ થી સન્માનીત, Unified Pension Portal લોન્ચ, LIC ની નવી વીમા પોલિસી અને મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022નો ખિતાબ જીતનાર વ્યક્તિ વિશે જાણીશું.      

Subject: Current affairs
Date: 29/06/2022
Question: 10
Type: Mcq

29 June Current affairs 2022

/10
373
Created on

29 June 2022

29 June Current affairs 2022

1 / 10

Category: 29 June 2022

ભારત સરકાર કઈ બેન્ક સાથે મળીને એકીકૃત પેન્શન પોર્ટલ (Unified Pension Portal) લોન્ચ કરશે ?

2 / 10

Category: 29 June 2022

તાજેતરમાં Blinkit કંપનીનું અધિગ્રહણ કરવાની ઘોષણા કોણે કરી છે ?

3 / 10

Category: 29 June 2022

તાજેતરમાં LIC એ કયા નામથી એક નવી જીવન વીમા યોજના શરૂ કરી છે ?

4 / 10

Category: 29 June 2022

તાજેતરમાં ‘UN Ocean conference 2022’ નું આયોજન ક્યાં થયું છે ?

5 / 10

Category: 29 June 2022

તાજેતરમાં ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022’ નો ખિતાબ કોણે જીત્યો છે ?

6 / 10

Category: 29 June 2022

તાજેતરમાં ભારતીય ઓલંપિક સંઘના (IOA) કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

7 / 10

Category: 29 June 2022

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય MSME દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે ?

8 / 10

Category: 29 June 2022

તાજેતરમાં કયા રાજયમાં પ્રથમ વખત દુર્લભ માંસાહારી છોડની પ્રજાતિ મળી આવી છે ?

9 / 10

Category: 29 June 2022

તાજેતરમાં કયા રાજયની ‘મો બસ’ નામની સાર્વજનિક પરિવહન સેવાને ‘સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા પુરસ્કાર’ થી સન્માનીત કરવામાં આવી છે ?

10 / 10

Category: 29 June 2022

તાજેતરમાં ગુજરાતના મહીસાગર જિલ્લાના રૈયાલી ખાતે વિશ્વના ત્રીજા ‘ફોસીલ પાર્ક-ડાયનાસોર મ્યુઝિયમ’ના ફેઝ-2 નું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment