Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

29 September current affairs | કરંટ અફેર્સ

આજના કરંટ અફેર્સમાં આપણે મન કી બાત, વિશ્વ હડકવા દિવસ, વિશ્વ પર્યટન દિવસ, સંપૂર્ણ રીતે સૌરઉર્જાથી સંચાલિત ભારતનું રેલવે સ્ટેશન, T-20માં 10000 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર અને આકાશ પ્રાઇમ’ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ વિશે જાણીશું.

29 September current affairs

234

29 September current affairs

29 September current affairs

1 / 10

Category: 29 September current affairs

1)

તાજેતરમાં T-20માં 10000 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે ?

2 / 10

Category: 29 September current affairs

2) તાજેતરમાં ‘આકાશ પ્રાઇમ’ મિસાઇલનું સફળતા પૂર્વક પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું ?

3 / 10

Category: 29 September current affairs

3) તાજેતરમાં ‘દેખો મેરી દિલ્હી’ મોબાઈલ એપ કોણે લોન્ચ કરી છે ?

4 / 10

Category: 29 September current affairs

4) 28 સપ્ટેમ્બરના રોજ શહિદ ભગતસિંહની કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી ?

5 / 10

Category: 29 September current affairs

5) વિશ્વ પર્યટન દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

6 / 10

Category: 29 September current affairs

6) લેખિકા અનામિકાને કઈ ભાષા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2020 આપવામાં આવ્યો છે ?

7 / 10

Category: 29 September current affairs

7) તાજેતરમાં સંપૂર્ણ રીતે સૌરઉર્જાથી સંચાલિત રેલવે સ્ટેશન કયું બન્યું છે ?

8 / 10

Category: 29 September current affairs

8) વિશ્વ હડકવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

9 / 10

Category: 29 September current affairs

9) વિશ્વ નદી દિવસ (28 સપ્ટેમ્બર)ના દિવસે નરેંદ્ર મોદીએ કેટલામી વાર ‘મન કી બાત’ કરી ?

10 / 10

Category: 29 September current affairs

10) તાજેતરમાં ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યું છે ?

4Gujarat તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 55%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

2 thoughts on “29 September current affairs | કરંટ અફેર્સ”

Leave a Comment