Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

30 April current affairs  2022

આજના કરંટ અફેર્સમાં આપણે સંગીત પરિયોજના શરૂ કરનાર રાજય, એમ વિજયન નું નિધન, 19 લાખ કરોડના M-Cap સુધી પહોચનાર પ્રથમ ભારતીય કંપની, NASSCOM ના ચેયરપર્સન, 2023ની વિશ્વ આઈસ હોકી ચેમ્પિયનશીપની મેજબાની પરત લેવાઈ, હજ કમિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન, પલ્લી ગામ દેશની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત ધરાવતું ગામ અને 21મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ એકાઉન્ટસની મેજબાની કરનાર દેશ વિશે જાણીશું.     

Subject: current affairs
Date: 30/04/2022
Question: 10
Type: Mcq

30 April current affairs  2022

/10
533

30 April 2022

30 April current affairs 2022

1 / 10

Category: 30 April 2022

તાજેતરમાં ‘એમ વિજયન’ નું નિધન થયું છે તે કોણ હતા ?

2 / 10

Category: 30 April 2022

તાજેતરમાં કેન્દ્રિય કેબિનેટે કઈ પેમેન્ટ બેન્કને 820 કરોડની નાણાકીય સહાયતાને મંજૂરી આપી છે ?

3 / 10

Category: 30 April 2022

તાજેતરમાં કઈ રાજય સરકારે સંગીત ક્ષેત્રનો વ્યાપ વધારવા માટે ‘સંગીત પરિયોજના’ શરૂ કરી છે ?

4 / 10

Category: 30 April 2022

તાજેતરમાં ભારતના કયા રાજય/કેન્દ્ર શાસિત પ્રદેશનું પલ્લી ગામ દેશની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત ધરાવતું ગામ બન્યું છે ?

5 / 10

Category: 30 April 2022

તાજેતરમાં હજ કમિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે ?

6 / 10

Category: 30 April 2022

તાજેતરમાં 19 લાખ કરોડના M-Cap (Market Capitalization) સુધી પહોચનાર પ્રથમ ભારતીય કંપની કઈ બની છે ?

7 / 10

Category: 30 April 2022

21મી વર્લ્ડ કોંગ્રેસ ઓફ એકાઉન્ટસ (WCOA) ની યજમાની કયો દેશ કરશે ?

8 / 10

Category: 30 April 2022

તાજેતરમાં કયા દેશ પાસેથી 2023ની વિશ્વ આઈસ હોકી ચેમ્પિયનશીપની મેજબાની પાછી લેવામાં આવી છે ?

9 / 10

Category: 30 April 2022

તાજેતરમાં વર્ષ 2022-23 માટે NASSCOM ના ચેયરપર્સન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

10 / 10

Category: 30 April 2022

તાજેતરમાં ભારત સરકારે કોના સહયોગથી “women changemakers” વિડીયો સિરીજ શરૂ કરી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 53%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment