Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

30 August current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે મારબત ઉત્સવ, અમૃત સાંસ્ક્રુતિક વિરાસત’ ના વિકાસ અને તેની રક્ષા માટે UNESCO સાથે સમજૂતી કરનાર કંપની, રાષ્ટ્રમંડળ સંસદીય સંઘ સંમેલનમાં કોષાધ્યક્ષ, દવા ઉત્પાદનના નિકાસમાં વૃદ્ધિ,  વિશ્વ જળ સપ્તાહ 2022માં ‘અર્થ ગંગા મોડલ’ ની જાણકારી આપનાર, ખાદી મહોત્સવન, વન-ડે, ટેસ્ટ અને T-20 ત્રણેયમાં 100-100 મેચ રમાનાર ભારતના એકમાત્ર ખેલાડી, LAC (Line of Actual Control) માટે આધુનિક ટેન્કની ખરીદી અને અટલ બ્રિજ’ નું ઉદ્ઘાટન વિશે જાણીશું.    

Subject: Current affairs
Date: 30/08/2022
Question: 10
Mcq: Question

30 August current affairs 2022

👉 29 ઓગસ્ટ 2022નું કરંટ અફેર્સ વાંચવા અહીં ક્લિક કરો : click here

/10
418

30 August 2022

30 August current affairs 2022

1 / 10

Category: 30 August 2022

તાજેતરમાં ભારતીય સેનાએ LAC (Line of Actual Control) માટે કઈ આધુનિક ટેન્ક ખરીદી છે ?

2 / 10

Category: 30 August 2022

તાજેતરમાં આવેલ એક રિપોર્ટ મુજબ ભારતની દવા ઉત્પાદનના નિકાસમાં કેટલા ટકાની વૃદ્ધિ નોંધાય છે ?

3 / 10

Category: 30 August 2022

તાજેતરમાં કેનેડામાં આયોજિત રાષ્ટ્રમંડળ સંસદીય સંઘ સંમેલનમાં કોષાધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?

4 / 10

Category: 30 August 2022

તાજેતરમાં સ્ટોકહોમ વિશ્વ જળ સપ્તાહ 2022માં ‘અર્થ ગંગા મોડલ’ ની જાણકારી કોણે આપી છે ?

5 / 10

Category: 30 August 2022

તાજેતરમાં ભારતના ‘અમૃત સાંસ્ક્રુતિક વિરાસત’ ના વિકાસ અને તેની રક્ષા માટે UNESCO સાથે કોણે સમજૂતી કરી છે ?

6 / 10

Category: 30 August 2022

તાજેતરમાં મારબત ઉત્સવ ક્યાં શહેરમાં માનવવવામાં આવ્યો ?

7 / 10

Category: 30 August 2022

તાજેતરમાં સાબરમતી નદી પરના આઇકોનીક ‘અટલ બ્રિજ’ નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

8 / 10

Category: 30 August 2022

તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ કઈ જગ્યાએ ખાદી મહોત્સવને સંબોધિત કર્યો ?

9 / 10

Category: 30 August 2022

તાજેતરમાં વન-ડે, ટેસ્ટ અને T-20 ત્રણેયમાં 100-100 મેચ રમાનાર ભારતના એકમાત્ર ખેલાડી કોણ બન્યું છે ?

10 / 10

Category: 30 August 2022

ગુજરાતનાં કયા શહેરમાં TATA ગ્રૂપ કાર્ગો વિમાન બનાવવાનો પ્લાન્ટ સ્થાપશે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment