આજના કરંટ અફેર્સમાં આપણે ગુજરાતમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, CM ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર, અટલ સમ્માન પુરસ્કાર, સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેન્કના CEO, Forks in the Road: My days at RBI and beyond’ નામના પુસ્તકના લેખક, સેનાના નવા એન્જિનિયર ઇન ચીફ, ભારતીય મિશન, NHAI (National Highways Authority of India) ના નવા અધ્યક્ષ અને ઇન્ડિયન બેન્ક દ્વારા MSME પ્રેરણા કાર્યક્રમ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 30/12/2022 |
Question: | 10 |
Type: | MCQ |