આજના કરંટ અફેર્સમાં આપણે ડેટા ગોપનીયતા દિવસ (Data privacy day), સાંસ્ક્રુતિક સહયોગ પર પાંચ વર્ષ સુધી સમજૂતી, ભગવાન દેવ નારાયણના 111માં અવતરણ મહોત્સવ, પ્રકૃતિ અને પક્ષી મહોત્સવના 7માં સંસ્કરણની મેજબાની, યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની ઘોષણા, એરો ઈન્ડિયા શો-2023 નું આયોજન, નેશનલ લોજિસ્ટિક પોર્ટલ (સમુદ્ર)નું ઉદ્ઘાટન અને આદિત્ય-L1 સૌર મિશન શરૂ કરવાની યોજના વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 30/01/2022 |
Question: | 10 |
Type: | MCQ |