Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

30 July Current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના ધ્વજ વાહક, ICC વન-ડે ટીમ રેંકિંગમાં પ્રથમ સ્થાને રહેલ ટીમ, દિનેશ શહારા લાઈફટાઈમ એવોર્ડની શરૂઆત, ઈંગ્લેન્ડના લિસેસ્ટર ક્રિકેટ ગ્રાઉડનું નવું નામ, ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા વાઘના મૃત્યુ, ભારતની સૌથી અમીર મહિલા, સર વિંસ્ટન ચર્ચિલ એવોર્ડથી સન્માનીત વ્યક્તિ, World Hepatitis Day અને સેમિકન્ડક્ટર પોલિસી 2022-27 જાહેર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય વિશે જાણીશું.

Subject: Current affairs
Date: 30/07/2022
Question::10
Type: Mcq

30 July Current affairs 2022

/10
430

30 July 2022

30 July Current affairs 2022

1 / 10

Category: 30 July 2022

તાજેતરમાં સરકારી આંકડા અનુસાર ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા વાઘના મૃત્યુ થયા છે ?

2 / 10

Category: 30 July 2022

તાજેતરમાં ‘સર વિંસ્ટન ચર્ચિલ એવોર્ડ’ કોને આપવામાં આવ્યો છે ?

3 / 10

Category: 30 July 2022

તાજેતરમાં ICC વન-ડે ટીમ રેંકિંગમાં કયા દેશની ક્રિકેટ ટીમ પ્રથમ સ્થાને રહી છે ? 

4 / 10

Category: 30 July 2022

તાજેતરમાં કયા ક્ષેત્રમાં નવો પુરસ્કાર “દિનેશ શહારા લાઈફટાઈમ એવોર્ડ” શરૂ થયો છે?

5 / 10

Category: 30 July 2022

તાજેતરમાં ‘World Hepatitis Day (વિશ્વ હિપેટાઇટિસ દિવસ)’ ક્યારે મનાવવામાં આવ્યો ?

6 / 10

Category: 30 July 2022

તાજેતરમાં ભારતની સૌથી અમીર મહિલા કોણ બન્યું છે ?

7 / 10

Category: 30 July 2022

તાજેતરમાં સેમિકન્ડક્ટર પોલિસી 2022-27 જાહેર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ?

8 / 10

Category: 30 July 2022

તાજેતરમાં પી.વી સિધુ અને બીજા કયા ખેલાડીને કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના ધ્વજ વાહક તરીકે પસંદ કરવામાં આવ્યા છે ?

9 / 10

Category: 30 July 2022

તાજેતરમાં ભારતના તમામ રાષ્ટ્રપતીઓની દુર્લભ તસ્વીર પ્રદર્શિત કરતાં ત્રણ પુસ્તકોનું વિમોચન કોને કર્યું છે ?

10 / 10

Category: 30 July 2022

તાજેતરમાં ઈંગ્લેન્ડમાં આવેલ લિસેસ્ટર ક્રિકેટ ગ્રાઉડ નું નવું નામ કયા ભારતીય ખેલાડી પરથી રાખવામા આવ્યું છે ?  

4gujarat.com તમારું પરિણામ તપસી રહ્યું છે...

Your score is

The average score is 44%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment