Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

30 June current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે યુરેનિયમનું ખનન શરૂ કરનાર ભારતનું ત્રીજું રાજય, ભારતના સડક સુરક્ષા કાર્યક્રમ માટે World bank ની સહાય, CBDT (Central Board of Direct Taxes) ના નવા અધ્યક્ષ, ચાર દિવસીય અંબુબાચી મેળાની શરૂઆત, TATA Power ની સૌથી મોટી પાણીમાં તરતી સોલાર પરિયોજના, One Health Approach પ્રોજેકટ ક્યાં શરૂ, Kempegowda International Award થી સન્માનીત વ્યક્તિઓ, રમત-ગમત મંત્રીઓની પ્રથમ રાષ્ટ્રીય પરિષદ નું આયોજન આયોજન અને 200 મીટરની દોડમાં ત્રીજી સૌથી ઝડપથી દોડનાર ભારતીય મહિલા ખેલાડી વિશે જાણીશું.     

Subject: current affairs
Date: 30/06/2022
Question: 10
Type: Mcq

30 June current affairs 2022

/10
431

30 June 2022

30 June current affairs 2022

1 / 10

Category: 30 June 2022

તાજેતરમાં દિપક પુનિયાએ U-23 એશિયાય કુશ્તી ચેમ્પિયનશીપમાં કયો પદક જીત્યો છે ?

2 / 10

Category: 30 June 2022

તાજેતરમાં કેમ્પેગૌડાં ઇન્ટરનેશનલ એવોર્ડ (Kempegowda International Award) થી કોને સન્માનીત કરવામાં આવ્યા છે ?

3 / 10

Category: 30 June 2022

તાજેતરમાં CBDT (Central Board of Direct Taxes) ના નવા અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?

4 / 10

Category: 30 June 2022

તાજેતરમાં ચાર દિવસીય “અંબુબાચી મેળો” ક્યાં રાજયમાં શરૂ થયો છે ?

5 / 10

Category: 30 June 2022

તાજેતરમાં ઝારખંડ અને આંધ્રપ્રદેશ પછી કયા ત્રીજા રાજ્યમાં યુરેનિયમનું ખનન શરૂ કરવામાં આવ્યું છે ?

6 / 10

Category: 30 June 2022

તાજેતરમાં world bank દ્વારા ભારતના ‘સડક સુરક્ષા કાર્યક્રમ’ માટે કેટલા મિલિયન ડોલરની લોન ને મંજૂરી આપી છે ?

7 / 10

Category: 30 June 2022

તાજેતરમાં તમામ રાજયોના રમત-ગમત મંત્રીઓની પ્રથમ ‘રાષ્ટ્રીય પરિષદ’ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?

8 / 10

Category: 30 June 2022

તાજેતરમાં 200 મીટરની દોડમાં ત્રીજી સૌથી ઝડપથી દોડનાર ભારતીય મહિલા ખેલાડી કોણ બન્યું છે ?

9 / 10

Category: 30 June 2022

તાજેતરમાં પ્રાણીઓના રક્ષણ માટે ‘One Health Approach’ પ્રોજેકટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે ?

10 / 10

Category: 30 June 2022

તાજેતરમાં TATA Power દ્વારા કયા રાજયમાં ભારતની સૌથી મોટી પાણીમાં તરતી સોલાર પરિયોજના શરૂ કરી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 46%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment