Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

30 September current affairs 2022

આજના કરંટ અફેર્સમાં સૌથી વધુ રાષ્ટ્રીય પર્યટન પુરસ્કાર મેળવનાર રાજ્ય, લત્તા મંગેશકર ચૌકનું ઉદ્ઘાટન, ભારતીય ડેટા સુરક્ષા પરિષદના નવા CEO, બૌદ્ધ વિશ્વ વિદ્યાલય માટે એક વિધેયક પસાર કરનાર રાજય, ભારતના નવા CDS, G20 શિખર સમ્મેલન માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર, વિશ્વ રેબીજ દિવસ (World Rabies Day) અને  VSHORADS (Very Short Range Air Defense System.) મિસાઇલનું સફળ પરીક્ષણ વિશે જાણીશું.    

Subject : Current affairs
Date : 30/09/2022
Question: 10
Type: Mcq

30 September current affairs 2022

401

30 September 2022

30 September current affairs 2022

1 / 10

Category: 30 September 2022

તાજેતરમાં ઇન્ડોનેશિયામાં આયોજિત ‘G20 શિખર સમ્મેલન’ માં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે ?

2 / 10

Category: 30 September 2022

તાજેતરમાં લત્તા મંગેશકર ચૌકનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ?

3 / 10

Category: 30 September 2022

તાજેતરમાં કેન્દ્ર સરકારે PFI નામના સંગઠન પર કેટલા વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે ?

4 / 10

Category: 30 September 2022

તાજેતરમાં ઓડીસાના દરિયા કિનારે VSHORADS (Very Short Range Air Defense System.) મિસાઇલનું સફળ પરીક્ષણ કોણે કર્યું છે ?

5 / 10

Category: 30 September 2022

તાજેતરમાં ભારતીય ડેટા સુરક્ષા પરિષદના નવા CEO કોને બનાવવામાં આવ્યા છે ?

6 / 10

Category: 30 September 2022

તાજેતરમાં રાષ્ટ્રીય પર્યટન પુરસ્કાર માં સૌથી વધુ 8 પુરસ્કાર કયા રાજયને મળ્યા છે ?

7 / 10

Category: 30 September 2022

તાજેતરમાં મોહમ્મદ બિન સલમાન કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે ?

8 / 10

Category: 30 September 2022

તાજેતરમાં ભારતના નવા CDS કોણ બન્યું છે ?

9 / 10

Category: 30 September 2022

તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ અંતરરાષ્ટ્રીય બૌદ્ધ વિશ્વ વિદ્યાલય માટે એક વિધેયક પસાર કર્યું છે ?

10 / 10

Category: 30 September 2022

તાજેતરમાં જાનવરોમાં થતો રેબીજ નામના રોગ પ્રત્યે જાગરુકતા ફેલાવવા માટે ‘વિશ્વ રેબીજ દિવસ (World Rabies Day)’ ક્યારે મનાવવામાં આવ્યો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે..

Your score is

The average score is 46%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment