Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

31 August current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે રાષ્ટ્રીય ખેલ દિવસ, બુટ અને ચામડાના ઉત્પાદન સંબધિત નીતિ લોન્ચ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય, SEBI (Securities and Exchange Board of India) ના કાયમી સદસ્ય, ભારત અને અમેરિકા વચ્ચે ‘વજ્ર પ્રહાર’ નામનો યુદ્ધ અભ્યાસ, ભારતીય ઓલમ્પિક સંઘ (IOA) ના કાર્યકારી અધ્યક્ષ, T-20 માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી, Smart India Hackathon) 2022 લોન્ચ અને દવા માટે ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરનાર રાજ્ય વિશે જાણીશું.

Subject: current affairs
Date: 31/08/2022
Question: 10
Type: Mcq

31 August current affairs 2022

/10
452

31 August 2022

31 August current affairs 2022

1 / 10

Category: 31 August 2022

તાજેતરમાં બુટ અને ચામડાના ઉત્પાદન સંબધિત નીતિ લોન્ચ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ?

2 / 10

Category: 31 August 2022

તાજેતરમાં ભારતીય ઓલમ્પિક સંઘ (IOA) ના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો ?

3 / 10

Category: 31 August 2022

તાજેતરમાં રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

4 / 10

Category: 31 August 2022

તાજેતરમાં PM મોદીએ કયા બે રાજ્યમાં મારુતિ સુઝુકીના નવા પ્લાન્ટનો વર્ચ્ચુઅલ શીલાન્યાસ કર્યો છે ?

5 / 10

Category: 31 August 2022

તાજેતરમાં T-20 માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી કોણ બન્યું છે ?

6 / 10

Category: 31 August 2022

તાજેતરમાં કયા રાજ્યને 100 વર્ષ પછી બીજું રેલ્વે સ્ટેશન મળ્યું છે ?

7 / 10

Category: 31 August 2022

તાજેતરમાં કયા રાજ્યમાં દવા માટે ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે ?

8 / 10

Category: 31 August 2022

તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચે ‘વજ્ર પ્રહાર’ નામનો યુદ્ધ અભ્યાસ ક્યાં થયો ?

9 / 10

Category: 31 August 2022

તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રાલયે સ્માર્ટ ઈન્ડિયા હૈકથોન (Smart India Hackathon) 2022 લોન્ચ કરી છે ?

10 / 10

Category: 31 August 2022

તાજેતરમાં SEBI (Securities and Exchange Board of India) ના કાયમી સદસ્યના રૂપમાં કોની પસંદગી કરવામાં આવી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 43%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment