આજના કરંટ અફેર્સમાં આપણે લોકાયુક્ત વિધેયક પસાર કારનાર રાજ્ય, વીજળી ઉત્સવનું આયોજન, સ્ટે સેફ ઓનલાઈન (Stay safe Online) અભિયાન, પ્રથમ મેટ્રો રેલવે સેવા શરૂ કરનાર દેશ, પ્રસાદ પરિયોજનાનું ખાર્તમુહૂત, પ્રથમ આંતરરાષ્ટ્રીય સમુદ્ર તટ મહોત્સવનું આયોજન, વર્ષ 2022ના Emerging Player એવોર્ડ માટે નોમિનેટ અને તમામ વોર્ડમાં પુસ્તકાલય ધરાવતો ભારતનો પ્રથમ અને એકમાત્ર મતવિસ્તાર વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 31/12/2022 |
Question: | 10 |
Type: | MCQ |