આજના કરંટ અફેર્સમાં આપણે U19 Womens T20 World Cup, લાલા લાજપત રાય ની જન્મ જયંતિ, ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યર 2022, રાષ્ટ્રપતિ ભવનમાં સ્થિત મુગલ ગાર્ડનનું નવું નામ, ભારતમાં લોન્ચ થનાર પ્રથમ ઇન્ટ્રાનેજલ COVID-19 વેક્સિન, સિંધુ જળ સંધિમાં સંશોધન માટે નોટિસ, ડો. બાબા સાહેબ અંબેડકર રાષ્ટ્રીય યોગદાન પુરસ્કાર 2022 અને લુપ્ત થઈ ગયેલ સ્વૈલટેલ પતંગિયા વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 31/01/2023 |
Question: | 10 |
Type: | MCQ |