Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

31 July current affairs 2022  

આજના કરંટ અફેર્સમાં આપણે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ, ફેમિલી ડોક્ટર પ્રોજેકટ લાગુ કરવાનો નિર્ણય કરનાર રાજય, ICCની સદસ્યતા પ્રાપ્ત કરનાર દેશ, બોનાલૂ મહોત્સવની શરૂઆત, ભારતીય નૌસેના  નું પ્રથમ સ્વદેશ નિર્મિત વિમાનવાહક જહાજ, મુખ્યમંત્રી નાસ્તા યોજના શરૂ કરનાર રાજ્ય, આંતરરાષ્ટ્રીય રેન્જર પુરસ્કાર 2022, World Athletics Championships 2022માં  સૌથી વધુ મેડલ જીતનાર દેશ અને સપ્તાહની તરીકે ઉજવણી કરવાની જાહેરાત કરનાર દેશ વિશે જાણીશું.       

Subject: current affairs
Date: 31/07/2022
Question: 10
Type: Mcq

31 July current affairs 2022

/10
464

31 July 2022

31 July current affairs 2022

1 / 10

Category: 31 July 2022

તાજેતરમાં 01 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ સુધી ‘નારી વંદના’ સપ્તાહની તરીકે ઉજવણી કરવાની જાહેરાત કયા રાજયની સરકારે કરી છે ?

2 / 10

Category: 31 July 2022

તાજેતરમાં ફેમિલી ડોક્ટર પ્રોજેકટ લાગુ કરવાનો નિર્ણય કયા રાજયની સરકારે લીધો છે ?

3 / 10

Category: 31 July 2022

તાજેતરમાં મહાકાળી માતાની પુજા સંબધિત “બોનાલૂ મહોત્સવ” કયા રાજ્યમાં શરૂ થયો છે ?

4 / 10

Category: 31 July 2022

તાજેતરમાં આયોજિત World Athletics Championships 2022માં  સૌથી વધુ મેડલ કયા દેશે જીત્યા છે ?

5 / 10

Category: 31 July 2022

તાજેતરમાં ભારતીય નૌસેના ને પ્રથમ સ્વદેશ નિર્મિત વિમાનવાહક જહાજ મળ્યું છે, તેનું નામ શું છે ?

6 / 10

Category: 31 July 2022

તાજેતરમાં કયા રાજયની સરકારે પ્રાથમિક ધોરણમાં ભણતા બાળકો માટે “મુખ્યમંત્રી નાસ્તા યોજના” શરૂ કરી છે ?

7 / 10

Category: 31 July 2022

તાજેતમાં પેરિસ ઓલમ્પિક 2024 માટેનું સ્લોગન શું  રાખવામા આવ્યું છે ?

8 / 10

Category: 31 July 2022

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

9 / 10

Category: 31 July 2022

તાજેતરમાં ICC એ જુલાઇ 2022માં કયા દેશોને સદસ્યતા આપી છે ?

10 / 10

Category: 31 July 2022

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય રેન્જર પુરસ્કાર 2022 કયા નેશનલ પાર્કને મળ્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment