આજના કરંટ અફેર્સમાં આપણે star sports ના બ્રાન્ડ એમ્બેસેડર, આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ફેડરેશનના ઉપાધ્યક્ષ, National Genome Policy બનાવનાર દેશ, ટેક્સાસ યુનિવર્સિટી દ્વારા લાઈફ ટાઈમ અચિવમેંટ એવોર્ડ, ચિલ્ડ્રન ચેમ્પિયન એવોર્ડ 2023 થી સમ્માનિત NGO, SCO (Shanghai Cooperation Organization) નો સંવાદ પાર્ટનર દેશ, લોકતંત્ર શિખર સમ્મેલન 2023 અને NDTVના બિન કાર્યકારી અધ્યક્ષ વિશે જાણકારી મેળવીશું.
Subject: | current affairs |
Date: | 31/03/2023 |
Question: | 10 |
Type: | MCQ |