આજના કરંટ અફેર્સમાં આપણે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ 2023, યુવા ઉત્સવ ‘India@2047’ ની શરૂઆત, MSME ઔદ્યોગિક પ્રદર્શન અને મેળાનું ઉદ્ઘાટન, GST સંગ્રહમાં 40%ની વૃદ્ધિ નોધાવનાર રાજય, પ્રથમ વખત મહિલા પ્રીમિયમ લિંગ (MPL)ની શરૂઆત, સાયન્સ કાર્નિવલ-2023 નું આયોજન અને કાશ્મીર ફેસ્ટિવલ’ નું આયોજન વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 06 march, 2023 |
Question: | 10 |
Type: | MCQ |