Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

8 May current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે international no diet day, flipkart health plus ના નવા CEO, દુનિયાનો સૌથી લાંબો કાચનો પુલ, ત્રણ દિવસનું સ્વાસ્થ્ય શિખર સંમેલનનું ઉદ્ઘાટન, Indian Air Force (IAF) ના મહાનિર્દેશક, state of the world forest report, ISROની શુક્ર મિશન લોન્ચ કરવાની યોજના, ભારતની પ્રથમ આદિવાસી આરોગ્ય વેદ્યશાળા અને વિશ્વ અસ્થમા દિવસ વિશે જાણીશું.

Subject: current affairs
Date: 08/05/2022
Question: 10
Type: Mcq

8 May current affairs 2022

/10
543

07 May 2022

8 May current affairs 2022

1 / 10

Category: 07 May 2022

તાજેતરમાં state of the world forest report કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે ?

2 / 10

Category: 07 May 2022

તાજેતરમાં ISRO ને કયા વર્ષ સુધીમાં “શુક્ર મિશન” લોન્ચ કરવાની યોજના બનાવી છે ?

3 / 10

Category: 07 May 2022

ભારતની પ્રથમ આદિવાસી આરોગ્ય વેદ્યશાળા કયા રાજયમાં બનાવવામાં આવશે ?

4 / 10

Category: 07 May 2022

તાજેતરમાં Indian Air Force (IAF)  ના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

5 / 10

Category: 07 May 2022

તાજેતરમાં flipkart health plus ના નવા CEO કોણ બન્યું છે ?

6 / 10

Category: 07 May 2022

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય આહાર નિષેધ દિવસ (international no diet day) ક્યારે મનાવવા મનાવવામાં આવ્યો ?

7 / 10

Category: 07 May 2022

તાજેતરમાં આવેલી રિપોર્ટ અનુસાર ભારતના કયા રાજય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી વધુ જાતિપ્રમાણ નોંધાયું છે ?

8 / 10

Category: 07 May 2022

તાજેતરમાં ગુજરાતમાં ત્રણ દિવસનું “સ્વાસ્થ્ય શિખર સંમેલન” નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

9 / 10

Category: 07 May 2022

તાજેતરમાં વિશ્વ અસ્થમા દિવસ કયારે ઉજવવામાં આવ્યો છે ?

10 / 10

Category: 07 May 2022

તાજેતરમાં દુનિયાનો સૌથી લાંબો કાચનો પુલ “સફેદ ડ્રેગન” કયા દેશમાં ખુલ્લો મુકાયો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 45%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment