AIIMS Rajkot Recruitment 2023 : All India Institute of Medical Sciences (AIIMS) રાજકોટ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 131 જેટલી વિવિધ નોન ફેકલ્ટી પોસ્ટનો સમાવેશ થાય છે. આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર નોટિફિકેશન જાહેર થયાના 30 દિવસ સુધીમાં કરી શકે છે. AIIMS Rajkot ભરતી સંબધિત વધુ જાણકારી નીચે આપવામાં આવી છે.
Table of Contents
AIIMS Rajkot Recruitment 2023
સંસ્થા : | All India Institute of Medical Sciences (AIIMS) |
કુલ જગ્યા : | 131 |
જગ્યાનું નામ : | વિવિધ |
નોકરીનું સ્થળ : | ગુજરાત |
અરજીનો પ્રકાર : | ઓનલાઈન |
અરજી કરવાની શરૂઆત : | 07/10/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ : | જાહેરાત પ્રસિદ્ધ થયાના 30 દિવસ સુધી |
પોસ્ટનું નામ
- Dietician
- Assistant Laundry Supervisor
- Assistant Nursing Superintendent
- Assistant Stores Officer
- Blood Transfusion Officer
- Clinical Psychologist
- Junior Warden (Housekeepers)
- Medical Officer AYUSH
- Medical Physicist
- Junior Accounts Officer
- Librarian Grade-III
- Lower Division Clerk
- MedicalRecord Officer
- Medico Social Service Officer Grade I
- Office Assistant (NS)
- Personal Assistant
- Physiotherapist
- Private Secretary
- Junior Engineer(Air Conditioning & Refrigeration)
- Junior Engineer (Civil)
- Junior Engineer (Electrical)
- Junior Hindi Translator
- Junior Medical Record Officer
- Speech Therapist/Technical Assistant ENT
- Technician (Laboratory)
- Security cum Fire Jamadar
- Stenographer
- Store Keeper
- Technical Officer (Dental)/ Dental Technician
- Technical Officer (Technical Supervisor)
- Technical Officer Ophthalmology (Refractionist)
- Technician Prosthetics or Orthotics
- Upper Division Clerk (UDC)
- Warden (Hostel Warden)
- Yoga Instructor
- Staff Nurse Grade I (Nursing Sisters)
શૈક્ષણિક લાયકાત
આપેલ તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ-અલગ છે એટલા માટે સંબધિત જાણકારી ઓફિશ્યલ નોટિફિકેશનમાં વાંચવી.
વય મર્યાદા
આ ભરતી માટે 21 થી 35 વર્ષ સુધીની વય મર્યાદા છે. સંબધિત વધુ જાણકારી ઓફિશ્યલ નોટિફિકેશનમાં વાંચવી.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) દ્વારા કરવામાં આવશે. આ ટેસ્ટ આપવા માટે ના સેન્ટર નીચે આપેલ છે. તમે કયા સેન્ટર પર CBT આપવા જશો તે તમારે ફોર્મ ભરતી વખતે જણાવવાનું રહેશે.
1). રાજકોટ
2). અમદાવાદ
3). નોઇડા/દિલ્હી
4). મુંબઈ
અરજી કરવાની રીત
આ ભરતી માટે ઉમેદવારોએ AIIMS Rajkotની સત્તાવાર વેબસાઇટ aiimsrajkot.edu.in પર ઓનલાઇન કરવાની રહેશે. જેની લિન્ક નીચે આપેલ છે.
આ પણ જુઓ :
અરજી ફ્રી
બિન-અનામત/OBC ઉમેદવારો માટે : | Rs.3000/- |
SC/ST/EWS ઉમેદવારો માટે : | Rs. 1500/- |
વિકલાંગ ઉમેદવારો માટે : | કોઈ ફી નથી |
અરજી કરતાં પહેલા ઓફિશ્યલ નોટિફિકેશન વાંચી લેવી