Join our WhatsApp group : click here

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયામાં મહિને Rs. 34000/- પગારની ભરતી ફક્ત ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી

તાજેતરમાં AAI (Airport Authority Of India) અંતર્ગત આવતી સંસ્થા AAICLAS (Airport Authority of India Cargo Logistics and Allied Services Company Limited) દ્વારા Security Screener ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કુલ 906 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ માટે ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકે છે. જેમાં કોઈ પ્રકારના અનુભવની જરૂર નથી. આ ભરતી માટે વય મર્યાદાની માહિતી મેળવીએ તો 18 થી 27 વર્ષના ઉમેદવારો જ આવેદન કરવા સક્ષમ છે. AAICLAS ની આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેની છેલ્લે આપેલ છે. જો તમે આ ભરતી માટે અરજી કરવા ઈચ્છો છો તો 08/12/2023 સુધીમાં કરી શકો છો.

Airport Authority Of India Recruitment 2023

સંસ્થા : AAICLAS (Airport Authority of India Cargo Logistics and Allied Services Company Limited)
કુલ પોસ્ટ : 906
લાયકાત : કોઈપણ ગ્રેજ્યુએટ
છેલ્લી તારીખ : 08/12/2023

નોકરીનું કરવાનું સ્થળ

જો તમે AAICLAS (Airport Authority of India Cargo Logistics and Allied Services Company Limited) દ્વારા Security Screener ની પોસ્ટ માટે પસંદગી પામો છો તો તમારે ચેન્નઈ, કોલકત્તા, ગોવા, કોઝીકોટ, વારાણસી, શ્રીનગર, વડોદરા, મુંબઈ, તિરુપતિ, રાયપુર, ઈન્દોર, અમ્રુતસર, ભુવનેશ્વર, અગરતલા, પોર્ટ બ્લેર, દેહરાદૂન, પુણે, સુરત, લેહ અને પટના માંથી કોઈ એક જગ્યાએ નોકરી કરવાની રહેશે.

પગાર ધોરણ

આ પોસ્ટ માટે ત્રણ વર્ષ સુધી અલગ અલગ પગાર ધોરણ મળવા પાત્ર છે. જેમાં પ્રથમ વર્ષે 30,000/- બીજા વર્ષે 32,000/- ત્રીજા વર્ષે 34,000/- મહિનાનો પગાર મળશે. સાથે સાથે દર મહિને 15,000/- જેટલું સ્ટાઇફંડ પણ મળવાપાત્ર છે.

Security Screener ની પોસ્ટ માટે પસંદગી પ્રક્રિયા

Security Screener સ્કેનરની પોસ્ટ માટે AAICLAS દ્વારા ઉમેદવારોની પસંદગી મેરીટ અને ઇન્ટરર્વ્યુ દ્વારા કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયામાં સંસ્થા કોઈપણ પ્રકારનો ફેરફાર પણ કરી શકે છે.

અરજી કરવાની રીત અને અરજી ફી

આ ભરતી માટે આવેદન કરવા ઇચ્છુક ઉમેદવારોએ AAICLAS (Airport Authority of India Cargo Logistics and Allied Services Company Limited) ની ઓફિશ્યલ વેબસાઇટ https://www.aaiclas.aero/ પરથી તારીખ 08/12/2023 સુધીમાં ઓનલાઇન આવેદન કરવાનું રહેશે. ઓનલાઈન આવેદન કરવાની લિન્ક અહીં છેલ્લે આપવામાં આવેલ છે.

Security Screener ની પોસ્ટ માટે અરજી કરનાર General/OBC ઉમેદવારોએ 750/-, SC/ST, EWS & મહિલા ઉમેદવારોએ 100/- રૂપિયા આવેદન ફી ચૂકવવાની રહેશે.

નોંધ : અરજી કરતાં પહેલા એકવાર ઓફિશ્યલ નોટિફિકેશન અવશ્ય વાંચી લેવી.

મહત્વની લિન્ક

ઓફિશ્યલ નોટિફિકેશન : Click here
ઓનલાઇન અરજી કરવા માટે : Click here

આ પણ વાંચો : Home page

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!