Join our WhatsApp group : click here

અમરેલી જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Amreli jilla na gk question : અહીં અમરેલી જિલ્લાના મહત્વપૂર્ણ વન-લાઇનર જનરલ નોલેજના પ્રશ્નો આપવામાં આવ્યા છે.

Amreli jilla na gk question

01). અમરેલી જિલ્લાની રચના કયારે થઈ હતી ? : 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપનાની સાથે

02). અમરેલી જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 11 તાલુકા (અમરેલી, લાઠી, ધારી. બાબરા, લીલીયા. કુંકાવાવ, ખાંભા, રાજુલા, સાવરકુંડલા, બગસરા, જાફરાબાદ)

03). અમરેલીનું પ્રાચીન નામ જણાવો ? : અમરાવલી

04). ગુજરાતના કયા મુખ્યમંત્રીનું જન્મસ્થળ અમરેલી છે ? : ડો. જીવરાજ મહેતા

05). અમરેલી જિલ્લાની ઉત્તરે કયા કયા જિલ્લા આવેલા છે ? : બોટાદ અને રાજકોટ

06). અમરેલી જિલ્લાની પૂર્વમાં કયો જિલ્લા આવેલા છે ? : ભાવનગર

07). અમરેલી જિલ્લાની ઉત્તરે કયા કયા જિલ્લા આવેલા છે ? : બોટાદ અને રાજકોટ

08). અમરેલી જિલ્લાની પશ્ચિમે કયા કયા જિલ્લા આવેલા છે ? : જુનાગઢ અને ગીર-સોમનાથ

09). અરબસાગર અમરેલી જિલ્લાની કઈ બાજુ આવેલો છે ? : દક્ષિણમાં

10). અમરેલી શહેર કઈ નદીના કિનારે આવેલું છે ? : થેબી

11). ભારતનું સૌપ્રથમ ખાનગી માલિકીનું બંદરનું નામ જણાવો ? : પીપાવાવ (1998થી)

12). અમરેલીના કયા તાલુકાની ભેંસ જાણીતી છે ? : જાફરાબાદ

13). વજન માટે ત્રાજવા અને વજનિયા અમરેલી જિલ્લાના કયા તાલુકાના વખણાય છે ? : સવારકુંડલા

14). અમરેલી જિલ્લામાં કઈ ટેકરીઓ આવેલી છે અમે તેનું સૌથી ઊંચુ શિખર કયું છે ? : ગીરની ટેકરી, સરકલા તેનું સૌથી ઊંચુ શિખર છે.

15). અમરેલી જિલ્લામાં કેટલા બેટ આવેલા છે અને કયા કયા : ત્રણ બેટ 1). શિયાળ બેટ 2). સવાઇ બેટ 3). ચાંય બેટ

16). ખાંભા કઈ નદીના કિનારે આવેલું છે ? : ઘાતરવાડી નદીના કાંઠે

17). અમરેલી જિલ્લામાં આવેલા બંદરના નામ આપો : 1). જાફરાબાદ 2). પીપાવાવ 3). કોટડા 4). ધારા

18). ધારી પાસે ખોડિયાર માતાના મંદિર પાસે ખોડિયાર બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે ? : શેત્રુંજી નદી  

19). અમરેલીમાં આવેલી ડેરીનું નામ જણાવો ? : ચલાલા ડેરી

20). અમરેલી કયું ભરત ગુજરાતભરમાં જાણીતું છે ? : કાઠી ભરત

21). અમરેલી જિલ્લામાં આવેલ તળાવના નામ જણાવો : 1). પંચકુંડ 2). ગોપી તળાવ

22). કવિ કલાપીનો મહેલ અમરેલી જિલ્લાના કયા તાલુકામાં આવેલો છે ? : લાઠી

23). અમરેલીમાં આવેલું સંગ્રહાલય કયું છે ? : ગિરધરભાઈ મહેતા બાળ સંગ્રહાલય

24). ‘ગ્રાસ લેન્ડ રિસર્સ સ્ટેશન’ અમરેલીના કયા તાલુકામાં આવેલું છે ? : ધારી

25). પીપાવાવ બંદરનું જૂનું નામ જણાવો : પોર્ટ આલ્બર્ટ વિકટર

26). અમરેલી જિલ્લાના જાફરાબાદમાં કયા લોકોની વસ્તી સૌથી વધારે છે ? : સીદી

27). સીદીઓનું કયું નૃત્ય જાણીતું છે ? : ધમાલ નૃત્ય

28). અમરેલી જિલ્લાનું ચાવંડ કયા કાવ્ય સર્જકની જન્મભૂમિ છે ? : મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત)

અમરેલી જિલ્લાની વિસ્તૃતમાં માહિતી 👉 click here
Amreli jilla na gk question

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!