Join our WhatsApp group : click here

આણંદ જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Anand jilla na Gk question : અહીં આણંદ જિલ્લાના મહત્વપૂર્ણ જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો આપવામાં આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.

Anand jilla na Gk question

1). આણંદ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 8 (આણંદ, તારાપૂર, આંકલાવ, પેટલાદ, બોરસદ, ખંભાત, ઉમરેઠ સોજીત્રા)

2). આણંદ જિલ્લાની ઉત્તરે કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : ખેડા જિલ્લો  

3). આણંદ જિલ્લાની પૂર્વમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : વડોદરા જિલ્લો

4). આણંદ જિલ્લાની દક્ષિણે કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : ભરુચ જિલ્લો અને ખંભાતનો અખાત

5). આણંદ જિલ્લાની પશ્ચિમે કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : અમદાવાદ

6). ગુજરાતમાં વસ્તી ગીચતાની દ્રષ્ટિએ આણંદનું સ્થાન ? : ત્રીજું

7). એશિયા ખંડની સૌથી મોટી ડેરી કયા આવેલી છે ? : આણંદ (અમુલ)

8). ગુજરાતની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ કયા શરૂ થઈ હતી ? : વલ્લભ વિદ્યાનગર (આણંદ)

9). આણંદમાં આવેલ વાસદનું શું જાણીતું છે ? : તુવેરદાળ

10). ઉમરેઠ શેના માટે જાણીતું છે ? : અસ્ત્રા

11). ગુજરાતમાં તળાવ દ્વારા સિંચાઇ કયા જિલ્લામાં થાય છે ? : આણંદ અને ખેડા

12). અમદાવાદ અને આણંદ જિલ્લા વચ્ચે કઈ નદી સરહદ બનાવે છે ? : સાબરમતી

13). વડોદરા અને આણંદ જિલ્લા વચ્ચે કઈ નદી સરહદ બનાવે છે ? : મહી

14). આણંદમાં કેટલા બંદરો આવેલા છે ? : એક (ખંભાત)

15). તમાકુના પાક માટે જાણીતો ચરોતર પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે ? : આણંદ

16). આણંદ જિલ્લામાંથી કુદરતી ગેસ અને ખનીજ તેલ ક્યાથી મળે છે ? : લુણેજ અને ખંભાતના અખાતમાંથી

17). ખંભાતમાં કઈ વાવ આવેલી છે ? : જ્ઞાનવાળી વાવ

18). સરદાર પટેલ યુનિવર્સિટી કયા આવેલી છે ? : વલ્લભ વિદ્યાનગર (આણંદ)

19). આણંદ જિલ્લામાં આવેલા રિસર્ચ સ્ટેશન : (1) ટોબેકો રિસર્ચ સ્ટેશન (ધર્મજ) (2) બીડી તમાકુ સંશોધન કેન્દ્ર (3) લાઈવ સ્ટોક રિસર્ચ સ્ટેશન

20). આણંદ શહેર કોણે વસાવ્યું હતું ? : આનંદગીર ગોસાઇ (9મી સદી)

21). વિદ્યાનગરી થી ઓળખાતું શહેર ? : વલ્લભ વિદ્યાનગર

22). અમુલ ડેરીની સ્થાપના કોની મદદથી થઈ હતી ? : યુનિસેફ

23). બહુચરાજી, તોરણમાતા, ફૂલમાતા, મહાકાળેશ્વરનું શિવાલય તથા નારાયણ દેવાના મંદિરો આણંદ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે ? : બોરસદ

24). સરદાર પટેલની કર્મ અને જન્મ ભૂમિ ? : કરમસદ

25). ખંભાતનું પ્રાચીન નામ ? : સ્તંભપૂર/સ્તંભતીર્થ

26). વહોરાઓનું યાત્રાધામ ‘કાકાની કબર’ કયા આવેલી છે ? : ખંભાત

27). આણંદ જિલ્લામાં આવેલું ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક ? : ધૂવારણ

28). ખંભોળજમાં ‘નિરાધારોની માતા’ અને ‘આરોગ્ય માતા’ નું ધામ છે જે કયા ધર્મના લોકોનું છે ? : ખ્રિસ્તી

29). સ્વામિનારાયણ સંસ્થા BAPSનું મુખ્ય મથક ? : બોચાસણ(આણંદ)

30). ‘બુચેશ્વર મહાદેવ’ ના નામ પરથી કયા ગામનું નામ પડ્યું છે ? : બોચાસણ

31). આણંદ જિલ્લામાં આવેલી ‘અડાસ’ની ભૂમિ શેના માટે જાણીતી હતી ? : ઐતિહાસિક લડાઈની યુદ્ધ ભૂમિ તરીકે

32). બ્રિટિશ સરકારની ગોળીબારથી પાંચ નિર્દોષ યુવાનો શહિદ થયા હતા જયા આજે તેમના સ્મૃતિસ્તંભ છે. તે કયા આવેલા છે ? : અડાસ

33). સરદાર પટેલ રિન્યૂએબલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ કયા આવેલું છે ? : વલ્લભ વિદ્યાનગર

34). અમુલની સ્થાપના કયારે થઈ ? : 14 ડિસેમ્બર 1964

35). આણંદ જિલ્લામાં પસાર થતો રાષ્ટ્રીય ઘોરી માર્ગ ? : 48 (નવો નંબર -1)

36). આર્કિયોલોજિકલ મ્યુઝિયમ કયા આવેલું છે ? : ખંભાત

37). આણંદ જિલ્લાના વડતાલ ખાતે કયા સંપ્રદાયનું ભવ્ય મંદિર આવેલું છે ? : વડતાલ

38). નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (IRMA) નું વડુ મથક ? : આણંદ

આણંદ જિલ્લાની વિસ્તૃત માહિતી વાંચવા 👉click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!