Asait thakar : મધ્યકાલીન યુગના સાહિત્યકાર અને ભવાઈ ના પિતા તરીકે ઓળખાતા અસાઈત ઠાકર વિશેની માહિતી અંહી આપવામાં આવી છે. તમારા મૂલ્યાંકન માટે ગુજરાતી સાહિત્ય ની ટેસ્ટ પણ આપવામાં આવી છે.
Asait thakar in Gujarati
જન્મસ્થળ : સિદ્ધપૂર
જ્ઞાતિ : તરગાળા બ્રાહ્મણ
>> અસાઈત ઠાકરને ભવાઇના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.
>> અસાઈટ ઠાકર ઊંઝાના જમીનદાર હેમાળા પટેલના આશ્રિત હતા.
>> તેઓ દિલ્હી સલ્તનતના બાદશાહ અલાઉદ્દીન ખીલજીના સમકાલીન હતા.
>> અસાઈત ઠાકરે હેમાળા પટેલના કહેવાથી તેમણે ભવાઈ નામના સાહિત્યપ્રકારની શરૂવાત કરી.
>> ભવાઈએ પાત્રોના માધ્યમથી પૌરાણિક અને ઐતિહાસિક જાણીતી કથાવસ્તુનો આધાર લઈને શ્રોતાગણ સમક્ષ રજૂ કરવામાં આવતો સાહિત્યપ્રકાર છે.
>> અસાઈત ઠાકરે 360 જેટલા ભવાઈના વેશ આપેલા છે.
>> જેમાં રામાપીરનો વેશ સૌથી જૂનો ભવાઈ નો વેશ છે.
>> અસાઈત ઠાકરે “હંસાઉલી” નામની પદ્યવાર્તા લખેલ છે.
અસાઈત ઠાકરના જાણીતા ભવાઈના વેશ
1). ઝંડા ઝૂલણનો વેશ
2). કજોડા નો વેશ
3). રંગલા રંગલી નો વેશ
વધુ વાંચો