Join our WhatsApp group : click here

પંડિત યુગના સાહિત્યકાર બલવંતરાય ઠાકોર

ગુજરાતી સાહિત્ય જગતમાં સોનેટના પિતા અને સેહની જેવા ઉપનામથી જાણીતા પંડિત યુગ (સાક્ષર યુગ) ના પ્રસિદ્ધ સાહિત્યકાર બળવંતરાય કલ્યાણરાય ઠાકોર વિશે જાણીશું.

બળવંતરાય ક. ઠાકોર

સમયગાળો :1869-1952
જન્મ :23 ઓક્ટોબર 1869
જન્મસ્થળ :ભરુચ
ટુકુંનામ :બ.ક ઠાકોર
પુરુનામ :બળવંતરાય કલ્યાણજી ઠાકોર
પત્ની :ચંદ્રમણિ

ઉપનામ

1). સોનેટના પિતા

2). અગેય પ્રવાહીના સર્જક

3). સેહની

4). આધુનિક કવિતાના જ્યોતિર્ધર

>> બ.ક ઠાકોરનો જન્મ એક બ્રહ્મક્ષત્રિય પરિવારમાં થયો હતો.

>> બળવંતરાય ઠાકોર મણીલાલ નભૂભાઈ ત્રિવેદીના શિષ્ય હતા.  

>> બળવંતરાય ઠાકોરના મિત્રો ‘બલુકાકા’ થી ઓળખાતા.

>> બ.ક ઠાકોર પંડિત યુગના સાહિત્યકાર છે.

>> તેમણે લખવાની શરૂવાત “દર્શનિયું” નામની વાર્તાથી કરી હતી.

>> તેઓ ‘દિન્કી’ નામની પોતાની ડાયરી લખતા.

>> તેનું કાવ્ય સ્વરૂપના ક્ષેત્રે મૂળ પ્રદાન સોનેટ છે, જે મૂળ ઈટાલીનો છે. જે ઈંગ્લેન્ડ અને 19મી સદીમાં ભારત આવ્યો. 

>> સોનેટ હંમેશા 14 પંક્તિમાં લખાય છે.

>> બ.ક ઠાકોરના મોટાભાગના સોનેટ પૃથ્વી છંદમાં લખાયેલા છે.

>> તેમના કાવ્યસંગ્રહો ભણકારધારા-1 (1917), ભણકારધારા-2 (1927), મ્હારા સોનેટ (1935) આ ત્રણયે ભેગા કરીને ‘ભણકાર’ 1951માં આપ્યું.   

સોનેટના પ્રકારો

1). ઈટાલી દાંતે

2). પેટ્રીક્સા સોનેટ

3). શેક્સપિયર સોનેટ (અનિયમિત સોનેટ)

બ.ક ઠાકોરની પ્રસિદ્ધ ક્રુતિ

કાવ્યસંગ્રહો :-

1). ભણકાર ધારા -1 (1917)

2). ભણકાર ધારા -2 (1927)

3). મ્હારા સોનેટ (1935)

વાર્તા સંગ્રહ :-

1). દર્શનિયું

કવિતા :-

1). વર્ષાની એક સુંદર સાંજ

2). જૂનું પિયર ઘર (મંદાકાન્તામાં લખાયેલ)

3). પ્રેમની ઉષા

4). મોગરો

નાટકો :

1). માલવિકાગ્નિમિત્રમ

2). અભિજ્ઞાન શાકુંતલમ

(આપેલ બંને નાટકો મહાકવિ કાલિદાસના સંસ્કૃત નાટકો છે. જેનું ગુજરાતીમાં ભાષાંતર બ.ક ઠાકોરે કર્યું છે.)

બ.ક ઠાકોરની પ્રસિદ્ધ કાવ્ય પંક્તિ

1). નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન

2). જીતવું દિલ જીતવાનું કામે છે. જિંદગી ઝિંદાદિલનું નામ છે.

Read more

👉 Gujarati Sahitya mock test
👉 Gujarati Sahitya Pdf
👉 Gujarati Sahitya
👉 કનૈયાલાલ મુનશી

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!