Join our WhatsApp group : click here

Bandharan na bhag | બંધારણીય ભાગ અને તેના સંબધિત અનુચ્છેદ

Bandharan na bhag : અહીં ભારતના બંધારણના તમામ ભાગના નામ અને તેના સંબધિત અનુચ્છેદની વિશેની માહિતી આપવામાં આવી છે.

Bandharan na bhag

ભાગ વિગત અનુચ્છેદ
1સંઘ અને તેનું રાજક્ષેત્ર1 થી 4
2નાગરિકતા5 થી 11
3મૂળભૂત અધિકાર13 થી 35
4રાજનીતિના માર્ગદર્શન સિદ્ધતો36 થી 51
4(A)મૂળભૂત ફરજો51(A)
5સંઘની કારોબારી52 થી 551
6રાજયની કારોબારી152 થી 237
7સાતમાં બંધારણીય સુધારા દ્વારા રદ(1956)
8કેન્દ્રશાસિત પ્રદેશો239 થી 242
9પંચાયતો243 થી 243(O)
9(A)નગરપાલિકાઓ243(P) થી 243 (ZG)
9(B)સહકારી સમિતિઓ243(ZH) થી 243(ZT)
10અનુસુચિત અને આદિજાતિ વિસ્તારો244 થી 244(A)
11સંઘ અને રાજય વચ્ચેનો સબંધ245 થી 263
12નાણાકીય બાબતો, મિલકતો, કરારો અને દવાઓ264 થી 300(A)
13ભારતના રાજયક્ષેત્રની અંદર વેપાર, વાણિજય અને આંતર વ્યવહાર301 થી 307
14સંઘ અને રાજય હેઠળની સેવાઓ308 થી 323
14(A)ટ્રીબ્યુનલ323(A) અને 323(B)
15ચૂંટણીઓ324 થી 329(A)
16અમુક વર્ગો સંબધી ખાસ જોગવાઈઓ330 થી 342
17રાજભાષા343 થી 351
18કટોકટી અંગે જોગવાઇઓ352 થી 360
19પ્રકિર્ણ361 થી 367
20બંધારણમાં સુધારો કરવા બાબત368
21કામચલાઉ, વચગાળાની અને ખાસ જોગવાઇઓ369 થી 392
22ટૂંકી સંજ્ઞા, આરંભ, હિન્દીમાં અધિકૃત પાઠ અને રદ કરવા બાબત393 થી 395

વધુ વાંચો

👉 બંધારણમાં દર્શાવેલ અનુસૂચિ
👉 ભારતના બંધારણના મહત્વના અનુચ્છેદો
👉 મૂળભૂત ફરજો

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!