Join our WhatsApp group : click here

અનુસૂચિ | Bandharan ni anusuchi in Gujarati

Bandharan ni anusuchi in Gujarati : : અહીં બંધારણની અનુસુચિ વિષે સરળ ભાષામાં માહિતી આપવામાં આવી છે.

Bandharan ni anusuchi in Gujarati

મૂળ બંધારણમાં કુલ 8 અનુસૂચિ હતી પણ પાછળથી 4 અનુસૂચિ ઉમેરતા હાલમાં આપણા બંધારણમાં 12 અનુસૂચિ છે.

અનુસૂચિ ક્રમવિગત
1રાજયના નામ
2કેન્દ્રશાસિત પ્રદેશના નામ
3શપથ અથવા પ્રતિજ્ઞાઓ ના નમૂના
4રાજયસભાની બેઠકની ફાળવણી
5અનુસુચિત વિસ્તારો અને અનુસુચિત આદિજાતિઓના વહીવટ અને નિયંત્રણ વિષે જોગવાઈ
6આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ રાજ્યના આદિજાતિ વિસ્તારોના વહીવટ વિષે જોગવાઈઓ
7સંઘ યાદી, રાજયયાદી અને સમાવર્તી યાદીના વિષયો
8બંધારણમાન્ય ભાષાઓની યાદી
9અમુક વિધિનિયમો અને વિનિયમોની કાયદેસરતા
10પક્ષપલટા કારણે ગેરલાયક અંગેની જોગવાઈઓ
11પંચાયતોની શક્તિઓ, અધિકારો અને જવાબદારીઓ
12નગરપાલિકાઓની શક્તિઓ, અધિકારો અને જવાબદારીઓ

Read more

👉 બંધારણીય ભાગ અને તેના અનુચ્છેદો
👉 બંધારણના મહત્વના અનુચ્છેદો
👉 મૂળભૂત ફરજો

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!