Join our WhatsApp group : click here

Bandharan online test in Gujarati

અહીં દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે Bandharan ના પ્રશ્નો આપેલા છે. આ ટેસ્ટ દર અઠવાડીએ અપડેટ કરવામાં આવે છે. જેમાં 21 પ્રશ્નો આપેલા છે, આ ટેસ્ટ પાસ કરવા માટે તમારે 15 ગુણની જરૂર રહેશે. આ ટેસ્ટના અંતે તમને તમારું પરિણામ અને દરેક સવાલના સાચા જવાબ મળશે.

Test nameBandharan
Questions23
Passing mark15
Exam typeMCQ

Bandharan online test in Gujarati

15278

Bandharan online test in Gujarati

Bandharan online test in Gujarati

1 / 23

Category: Bandharan online test in Gujarati

રાજયમાં મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂંક કોની મંજૂરી બાદ કરવામાં આવે છે ?

2 / 23

Category: Bandharan online test in Gujarati

ગુજરાતમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યોની સંખ્યા કેટલી છે ?

3 / 23

Category: Bandharan online test in Gujarati

અસ્પૃશ્તા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

4 / 23

Category: Bandharan online test in Gujarati

હાલમાં ચૂંટણી પંચમાં કેટલા સભ્યો છે ?

5 / 23

Category: Bandharan online test in Gujarati

નીચેનામાંથી લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?

6 / 23

Category: Bandharan online test in Gujarati

ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટીકલ હેઠળ આપવામાં આવે છે ?

7 / 23

Category: Bandharan online test in Gujarati

‘મેગ્નાકાંટા’ કયા દેશનું સૌપ્રથમ હક પત્રક છે ?

8 / 23

Category: Bandharan online test in Gujarati

ભારતીય સૈન્યના સર્વોચ્ચ વડા કોણ છે ?

9 / 23

Category: Bandharan online test in Gujarati

ભારતમાં કટોકટીની જાહેરાત કોના દ્વારા કરવામાં આવે છે ?

10 / 23

Category: Bandharan online test in Gujarati

બંધારણમાં કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને સંરક્ષણ દળોના વડા તરીકે ગણવામાં આવે છે ?

11 / 23

Category: Bandharan online test in Gujarati

‘રિટ ઓફ મેન્ડેમસ’ ક્યારે દાખલ કરવામાં આવે છે ?

12 / 23

Category: Bandharan online test in Gujarati

નીચેનામાંથી વટ હુકમ કરવાની સત્તા કોની પાસે છે ?

13 / 23

Category: Bandharan online test in Gujarati

બંધારણની 8મી અનુસૂચિમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

14 / 23

Category: Bandharan online test in Gujarati

લોસભાનું સમય મર્યાદા પહેલા વિસર્જન કોણ કરી શકે છે ?

15 / 23

Category: Bandharan online test in Gujarati

બંધારણના મૂળભૂત માળખા અંગેનો સિદ્ધાંત કયા કેસમાં નક્કી થયો હતો ?

16 / 23

Category: Bandharan online test in Gujarati

ભારતીય સંસદીય પધ્ધતિમાં સરકારી વિધેયક એટલે શું ?

17 / 23

Category: Bandharan online test in Gujarati

રાજ્યસભાના કુલ કેટલા સભ્યો છે ?

18 / 23

Category: Bandharan online test in Gujarati

કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ રાજ્ય સરકારને બરતરફ કરી શકે છે ?

19 / 23

Category: Bandharan online test in Gujarati

નીચેનામાંથી ભારતના રાષ્ટ્રપતિ બનવા કઈ બાબત સાચી નથી ?

20 / 23

Category: Bandharan online test in Gujarati

ભારતમાં એક રાષ્ટ્રપતિ હોવા જોઈએ આ બાબત કયા બંધારણના આર્ટીકલમાં દર્શાવેલી છે ?

21 / 23

Category: Bandharan online test in Gujarati

રાષ્ટ્રપતિ શાસન હેઠળનું રાજયનું અંદાજપત્ર ક્યાં રજૂ કરવામાં આવે છે ?

22 / 23

Category: Bandharan online test in Gujarati

ભારતના યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની નિમણુક કોણ કરે છે ?

23 / 23

Category: Bandharan online test in Gujarati

જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણુક કોણ કરે છે ?

Your score is

The average score is 56%

0%

Comment on your score

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!