bandharan samiti na adhyaksh : બંધારણ સભાની મુખ્ય સમિતિ અને તેના અધ્યક્ષ વિશેની માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
બંધારણ સભાની મુખ્ય સમિતિ અને તેના અધ્યક્ષ
1). મુસદા(દ્રાફ્ટ) સમિતિ : બાબા સાહેબ આંબેડકર
2). સંચાલન સમિતિ : ડો રાજેન્દ્ર પ્રસાદ
3). નિયમ સમિતિ : ડો રાજેન્દ્ર પ્રસાદ
4). પ્રાંતિય બંધારણ સમિતિ : સરદાર વલ્લભભાઈ પટેલ
5). ઝંડા સમિતિ : જે.બી કૃપલાની
6). સંઘ શક્તિ સમિતિ : જવાહરલાલ નહેરુ
7). કાર્ય સંચાલન સમિતિ : કનૈયાલાલ મુનશી
8). રાજય સમિતિ : જવાહરલાલ નહેરુ
9). સુપ્રીમ કોર્ટ સમિતિ : એસ વારદા ચારિયાર
10). મૂળ અધિકાર ઉપ સમિતિ : જે.બી કૃપલાની
11). લઘુમતી ઉપસમિતિ : એચ.સી.મુખર્જી
12). મૂળ અધિકાર અલ્પસંખ્યક સમિતિ : સરદાર પટેલ
13). રાષ્ટ્ર ધ્વજ માટે એક હોક સમિતિ : ડો.રાજેન્દ્ર પ્રસાદ
વધુ વાંચો