અહી ભારતમાં આવેલા પ્રમુખ જળધોધ વિશેની માહિતી આપેલ છે. જેમાં જળધોધનું નામ તેની ઊંચાઈ સંબધિત નદી અને તે કઈ જગ્યાએ આવેલો છે તેનું નામ આપવામાં આવ્યું છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.
ભારતના જળધોધ
01). જળધોધ : કૂંચીકર
ઊંચાઈ : 455 મીટર
નદી : વારાહી
સ્થળ : શિમોગા (કર્ણાટક)
વિશેષતા : ભારનો સૌથી ઊંચો ધોધ
02). જળધોધ : બારેહિપાની
ઊંચાઈ : 399 મીટર
નદી : બુધબાલંગા
સ્થળ : મયુરભંજ (ઓડીશા)
03). જળધોધ : દૂધસાગર
ઊંચાઈ : 310 મીટર
નદી : માંડોવી
સ્થળ : ગોવા
04). જળધોધ : બરકાના ધોધ
ઊંચાઈ : 259 મીટર
નદી : સિતા
રાજય : શિમોગા (કર્ણાટક)
05). જળધોધ : જોગ
ઊંચાઈ : 253 મીટર
નદી : શરાવતી
રાજય : શિમોગા (કર્ણાટક)
વિશેષતા : સૌથી ઊંચા સ્તરવિહીન ધોધ (પ્રપાત સીધો જ નીચે પડે છે.)
06). જળધોધ : ખંડાધર
ઊંચાઈ : 244 મીટર
નદી : કોરાપાની નાલા
રાજય : સુંદર ગઢ (ઓરિસ્સા)
07). જળધોધ : વેન્ટાવાઉન્ગ
ઊંચાઈ : 229 મીટર
નદી : લાઉ નદી
રાજય : સર્ચિપ (મિઝોરમ)
08). જળધોધ : મેગોડધોધ
ઊંચાઈ : 198 મીટર
નદી : બેટ્ટી નદી
રાજય : ઉત્તર કન્નડ (કર્ણાટક)
09). જળધોધ : કુત્રાલમ
ઊંચાઈ : 167 મીટર
નદી : ચિત્તાર
સ્થળ : તિરૂનેલવેલી (તામિલનાડુ)
10). જળધોધ : ડૂડમા
ઊંચાઈ : 157 મીટર
નદી : મચકુંડ
સ્થળ : ઓડિશા
વિશેષતા : મત્સ્યતીર્થ તરીકે ઓળખાય છે.
11). જળધોધ : લોધધોધ
ઊંચાઈ : 143 મીટર
નદી : બુધા નદી
સ્થળ : લાતેહર (ઝારખંડ)
12). જળધોધ : ચાચાઈ
ઊંચાઈ : 130 મીટર
નદી : બિહાડ
સ્થળ : રેવા (મધ્ય પ્રદેશ)
13). જળધોધ : બુંદલા
ઊંચાઈ : 100 મીટર
નદી : બુંદલા
સ્થળ : કાંગડા (હિમાચલ પ્રદેશ)
14). જળધોધ : હુંડરુ
ઊંચાઈ : 99
નદી : સુવર્ણરેખા
સ્થળ : રાંચી (ઝારખંડ)
15). જળધોધ : કેઓટી
ઊંચાઈ : 98 મીટર
નદી : મહાના
સ્થળ : રીવા (મધ્યપ્રદેશ)
16). જળધોધ : શિવસસમુદ્રમ
ઊંચાઈ : 98 મીટર
નદી : કાવેરી
સ્થળ : મંડ્યા (કર્ણાટક)
17). જળધોધ : તીરથગઢ
ઊંચાઈ : 91 મીટર
નદી : કાગ્રા
સ્થળ : બસ્તર (છત્તીસગઢ)
18). જળધોધ : ગોકાક
ઊંચાઈ : 53 મીટર
નદી : ઘાટપ્રભા
સ્થળ : બેલગામ (કર્ણાટક)
19). જળધોધ : જોન્હા
અન્ય નામ : ગૌતમધારા
ઊંચાઈ : 43 મીટર
નદી : રારૂ
સ્થળ : રાંચી (ઝારખંડ)
20). જળધોધ : ધુંઆધાર
ઊંચાઈ : 30 મીટર
નદી : નર્મદા
સ્થળ : જબલપૂર
21). જળધોધ : ચિત્રકૂટ
ઊંચાઈ : 30 મીટર
નદી : ઇન્દ્રવતી
સ્થળ : જગદલપૂર (છત્તીસગઢ)
વિશેષતા : ‘ભારતનો નાયગ્રા’ તરીકે ઓળખાય છે.
22). જળધોધ : હોગેનાક્કલ
ઊંચાઈ : 20 મીટર
નદી : કાવેરી
સ્થળ : ધરમપૂરી (તામિલનાડુ)
23). જળધોધ : કપિલધારા
નદી : નર્મદા
સ્થળ : મધ્યપ્રદેશ
Read more