Join our WhatsApp group : click here

ભારતમાં આવેલા જાણીતા અભયારણ્ય

Bharat na abhyaran in gujarati : અહીં ભારતના જાણીતા અભયારણ્યની યાદી આપવામાં આવી છે. જેમાં અભયારણ્યનું નામ અને તેના સ્થળ વિશેની માહિતી આપવામાં આવી છે. જેમાં ફક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી અભયારણ્યના નામ શામેલ કર્યા છે.

ભારતના જાણીતા અભયારણ્ય

1). ભારતનું પ્રથમ વન્યજીવ અભયારણ્ય : નાગાર્જુન સાગર વન્ય અભયારણ્ય (આંધ્રપ્રદેશ)

2). ભારતનું સૌથી મોટું અભ્યારણ્ય : કાઝીરંગા વન્યજીવ અભયારણ્ય (આસામ)

3). ભારતમાં સૌથી વધુ અભયારણ્ય : અંદમાન નિકોબારમાં (96)

4). વિશ્વનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન : યલો સ્ટોન નેશનલ પાર્ક (ઉત્તર અમેરિકા)

અભ્યારણ્ય એટેલે શું?

વન્યજીવ અભ્યારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે.

અહીં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃતિઓને અનુમતિ આપવામાં આવે છે.

સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે.

અભ્યારણ્યની સ્થાપના રાજ્યની સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે.

આ પણ જાણો

વિગત જૈવ આરક્ષિત ક્ષેત્રરાષ્ટ્રીય ઉદ્યાનઅભયારણ્ય
ભારત18103531
ગુજરાત10423
સ્ત્રોત GCERT

અભયારણ્ય અને તેનુ સ્થળ

અભયારણ્યનું નામ સ્થળ
ડાચિગામ અભયારણ્યજમ્મુ કશ્મીર
શિકારીદેવી અભયારણ્યમંડી (હિમાચલ પ્રદેશ)
સુલતાનપૂર લેક પક્ષી અભયારણ્યગુડગાંવ (હરિયાણા)
કત્રી ગેમ અભયારણ્યબસ્તર (છત્તીસગઢ)
ચંદ્રપ્રભા અભયારણ્યવારાણસી (ઉત્તર પ્રદેશ)
રણથંભોર વાઘ અભયારણ્યસવાઈ માધોપૂર (રાજસ્થાન)
સારીસ્કા અભયારણ્યરાજસ્થાન
કોયલાદેવ ઘાના પક્ષી અભયારણ્યભરતપૂર (રાજસ્થાન)
પચમઢી અભયારણ્યહોશંગાબાદ (મધ્યપ્રદેશ)
શિવપૂરી અભયારણ્યમધ્યપ્રદેશ
પલામૂ વાઘ અભયારણ્યડાલ્ટનગંજ (ઝારખંડ)
રેહેકુરી કાળિયાર અભયારણ્યઅહમદનગર (મહારાષ્ટ્ર)
રાધાનગરી અભયારણ્યકોલ્હાપૂર (મહારાષ્ટ્ર)
તાનસા અભયારણ્યથાણે (મહારાષ્ટ્ર)
કર્નાળા પક્ષી અભયારણ્યપનવેલી (મહારાષ્ટ્ર)
ભગવાન મહાવીર અભયારણ્યમોલેવ (ગોવા)
શરાવતી અભયારણ્યશિવમોગ્ગા (કર્ણાટક)
ઘટપ્રભા પક્ષી અભયારણ્યબેલગાવિ (કર્ણાટક)
મુદુંમલાઈ અભયારણ્યનિલગિરી (તામિલનાડુ)
વેડનતાંગલ પક્ષી અભયારણ્યવેડનતાંગલ (તામિલનાડુ)
મેલાપટ્ટુ પક્ષી અભયારણ્યનેલ્લુર (આંધ્રપ્રદેશ)
પુલિકટ પક્ષી અભયારણ્યપુલિકટ (આંધ્રપ્રદેશ)
કોલ્લેરું પક્ષી અભયારણ્યએલુરુ (આંધ્રપ્રદેશ)
વાયનાડ અભયારણ્યકન્નાનોર (કેરળ)
પેરિયાર અભયારણ્યઈડક્કી (કેરળ)
જલદાપાડા અભયારણ્યજલપાઈગૂડી (પશ્ચિમ બંગાળ)
રંગનથિટ્ટુ પક્ષી અભયારણ્યમૈસૂર (કર્ણાટક)
સોનાઈરૂપા અભયારણ્યતેઝપૂર (આસામ)
ઈંટન્ગકી અભયારણ્યકોહિમા (નાગાલેન્ડ)
ગુજરાતના અભયરણ્યો click here
bharat na abhyaran in gujarati

Read more

👉 ભારતના પર્વત શિખરો
👉 ભારતના જાણીતા ટાઈગર રિઝર્વ ક્ષેત્ર
👉 ભારતના જાણીતા હવાઈ મથકો

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!