Join our WhatsApp group : click here

Bharat na Bandharan ni mock test no -2

Bharat na Bandharan ni mock test no -2 : અહીં ભારતના બંધારણની ટેસ્ટ આપવામાં આવી છે. જેમાં 50 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક પ્રશ્નો MCQ પ્રકારે આપેલા છે. જેમાં તમે સાચો જવાબ પણ જોઈ શકશો. ટેસ્ટના અંતે તમતે તમારો સ્કોર અને તમામ સવાલ-જવાબ એક સાથે જોઈ શકશો.

બંધારણની ટેસ્ટ નંબર : 2

6667

Bandharan Mock test no : 2

ભારતનું બંધારણ મોક ટેસ્ટ નંબર : 2

1 / 49

Category: Bandharan Mock test no : 2

આપણા રાષ્ટ્રધવ્જની લંબાઇ અને પહોળાઈનું માપ શું છે ?

2 / 49

Category: Bandharan Mock test no : 2

ભારતના દેશી રાજયોના વિલીનીકરણમા કોણે સિંહભાગ ભજવ્યો હતો ?

3 / 49

Category: Bandharan Mock test no : 2

ગુજરાતમાંથી લોકસભાના સભ્યોની સંખ્યા કેટલી છે ?

4 / 49

Category: Bandharan Mock test no : 2

ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના કયારે થઈ ?

5 / 49

Category: Bandharan Mock test no : 2

નીચેના પૈકી કોનો સમાવેશ ભારતના રાષ્ટ્રપતિમાં થતો નથી ?

6 / 49

Category: Bandharan Mock test no : 2

નીચેના પૈકી કયો મૂળભૂત હક નથી ?

7 / 49

Category: Bandharan Mock test no : 2

ભારતસંઘનું પ્રધાનમંડળ દેશનો વહીવટ કોના નામે કરે છે ?

8 / 49

Category: Bandharan Mock test no : 2

રાજ્યનો વહીવટી વડો કોણ છે ?

9 / 49

Category: Bandharan Mock test no : 2

ભારતીય બંધારણની કઈ કલમ દેવનાગરી લિપિથી લખાતી હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા (સત્તાવાર ભાષા) તરીકેનું સ્થાન આપે છે ?

10 / 49

Category: Bandharan Mock test no : 2

સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?

11 / 49

Category: Bandharan Mock test no : 2

ભારતના 18 વર્ષની વ્યક્તિને મતાધિકાર કયા બંધારણીય સુધારા દ્વારા અપાયો ?

12 / 49

Category: Bandharan Mock test no : 2

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન અને સભ્યોની નિમણૂંક કોણ કરે છે ?

13 / 49

Category: Bandharan Mock test no : 2

1994 સુધીમાં સાત વાર રાષ્ટ્રપતિ શાસન ભારતમાં કયા રાજયમાં લાગ્યું હતું ?

14 / 49

Category: Bandharan Mock test no : 2

રાજયસભામાં રાષ્ટ્રપતિ વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંત કેટલા સભ્યોને નીમે છે ?

15 / 49

Category: Bandharan Mock test no : 2

નીચેના પૈકી કઈ બંધારણીય સત્તા રાષ્ટ્રપતિ ધરાવે છે ?

16 / 49

Category: Bandharan Mock test no : 2

લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

17 / 49

Category: Bandharan Mock test no : 2

સંસદ સભ્ય ન હોય તેવી વ્યક્તિ કેન્દ્રિય પ્રધાન તરીકે વધુમાં વધુ કેટલા સમય સુધી મંત્રી રહી શકે ?

18 / 49

Category: Bandharan Mock test no : 2

ગુજરાતમાંથી રાજયસભાના સભ્યોની સંખ્યા કેટલી છે ?

19 / 49

Category: Bandharan Mock test no : 2

વંદે માતરમ કેમાંથી લેવામાં આવ્યું છે ?

20 / 49

Category: Bandharan Mock test no : 2

ભારતની બંધારણ સભાના પ્રથમ કામચલાઉ પ્રમુખ કોણ હતા ?

21 / 49

Category: Bandharan Mock test no : 2

સ્વતંત્રતા બાદ ભારતમાં સૌ પ્રથમ પુખ્તવય મતાધિકારના ધોરણે સામાન્ય ચૂંટણી કયા વર્ષમાં થઈ ?

22 / 49

Category: Bandharan Mock test no : 2

લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી ફરજિયાત છે ?

23 / 49

Category: Bandharan Mock test no : 2

ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું ?

24 / 49

Category: Bandharan Mock test no : 2

ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?

25 / 49

Category: Bandharan Mock test no : 2

ભારતમાં સૌથી વધારે સમય માટે રાષ્ટ્રપતિના હોદ્દા પર રહેનાર વ્યક્તિ કોણ છે ?

26 / 49

Category: Bandharan Mock test no : 2

નીચેના પૈકી કોણે કાર્યકારી તેમજ નિયમિત રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી છે ?

27 / 49

Category: Bandharan Mock test no : 2

રાજય સરકારનું બજેટ કોણ મંજૂર કરે છે ?

28 / 49

Category: Bandharan Mock test no : 2

દેશમાં કટોકટીની પરિસ્થિતીની જાહેરાત કોણ કરે છે ?

29 / 49

Category: Bandharan Mock test no : 2

હોદ્દાની રૂએ રાજયસભાના ચેરમેન તરીકે કોણ હોય છે ?

30 / 49

Category: Bandharan Mock test no : 2

નીચેનામાંથી પ્લાનિંગ કમિશનના ચેરમેન બને છે ?

31 / 49

Category: Bandharan Mock test no : 2

રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા થાય છે ?

32 / 49

Category: Bandharan Mock test no : 2

વર્ષમાં કેટલી વાર લોકસભાની બેઠક મળવી ફરજિયાત છે ?

33 / 49

Category: Bandharan Mock test no : 2

દર બે વર્ષે રાજયસભાના કેટલા સભ્યો નિવૃત થાય છે ?

34 / 49

Category: Bandharan Mock test no : 2

કેન્દ્રિય મંત્રીમંડળ કોને જવાબદાર છે ?

35 / 49

Category: Bandharan Mock test no : 2

ભારતમાં બ્રિટિશ તાજનું શાસન કઈ સાલથી સ્થપાયું ?

36 / 49

Category: Bandharan Mock test no : 2

વિશ્વનું પ્રથમ લેખિત બંધારણ કયા દેશનું છે ?

37 / 49

Category: Bandharan Mock test no : 2

ભારતમાં ભાષાકીય ધોરણે રાજયોની પુન:રચના કયા બંધારણીય સુધારાથી શક્ય બની છે ?

38 / 49

Category: Bandharan Mock test no : 2

રાજયની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?

39 / 49

Category: Bandharan Mock test no : 2

બંધારણની અનુચ્છેદ: 356 કેન્દ્ર સરકારને કઈ સત્તા આપે છે ?

40 / 49

Category: Bandharan Mock test no : 2

સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ?

41 / 49

Category: Bandharan Mock test no : 2

ભારતના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ?

42 / 49

Category: Bandharan Mock test no : 2

સર્વોચ્ચ અદાલતના ન્યાયમુર્તિની નિવૃત વયમર્યાદા કેટલા વર્ષની છે ?

43 / 49

Category: Bandharan Mock test no : 2

ભારતનું રાષ્ટ્રીય સૂત્ર કયું છે ?

44 / 49

Category: Bandharan Mock test no : 2

જન ગણ મન રાષ્ટ્રીયગીતના રચયિતા કોણ છે ?

45 / 49

Category: Bandharan Mock test no : 2

લોકસભાનું વિસર્જન કોની સલાહથી થાય છે ?

46 / 49

Category: Bandharan Mock test no : 2

ભારતના નાગરિકો કયા આધારે મતાધિકાર આપવામાં આવે છે ?

47 / 49

Category: Bandharan Mock test no : 2

ભારતના બંધારણમાં સૌથી વધુ સુધારા કયા વડાપ્રધાનના સમયમાં થયા ?

48 / 49

Category: Bandharan Mock test no : 2

બંધારણના કયા આર્ટીકલમાં રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ કરવામાં આવી છે ?

49 / 49

Category: Bandharan Mock test no : 2

ભારતમાં રાજયસભાની કુલ સંખ્યા કેટલી છે ?

Your score is

The average score is 67%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!