Join our WhatsApp group : click here

ભારત નો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે ?

ભારત નો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે ? તે પ્રશ્નોનો જવાબ વિસ્તૃત સમજૂતી સાથે નીચે આપેલો છે.

ભારતના દરિયા કિનારા ની લંબાઈ કેટલી છે ?

1). દ્વીપ સમૂહને બાદ કરતાં ભારતની દરિયાઈ સીમાની કુલ લંબાઇ 6100 કી.મી છે.

2). દ્વીપ સમૂહો સહિત ભારતની દરિયાઈ સીમાની કુલ લંબાઈ 7516.6 કી.મી છે.

>> ગુજરાત રાજ્યને સૌથી વધારે દરિયાઈ કિનારો ધરાવે છે. (1600 કી.મી /990 માઈલ)

>> ગુજરાત પછી બીજા નંબરે સૌથી વધુ દરિયાકિનારો ધરાવતું રાજય આંધ્રપ્રદેશ છે.

>> સૌથી ટૂંકો દરિયાકિનારો ધરાવતું રાજય ગોવા છે. (101 કિ.મી)

>> ભારતના કુલ 9 રાજયો સમુદ્રતટ ધરાવે છે.

દરિયાકિનારો ધરાવતા ભારતના રાજ્યો

1). ગુજરાત

2). મહારાષ્ટ્ર

3). ગોવા

4). કર્ણાટક

5). કેરળ

6). તમિલનાડું

7). આંધ્રપ્રદેશ

8). ઓરિસ્સા

9). પશ્ચિમ બંગાળ

>> ભારતના કુલ 5 કેન્દ્રશાસિત પ્રદેશ સમુદ્રતટ ધરાવે છે.

દરિયાકિનારો ધરાવતા કેન્દ્ર શાસિતપ્રદેશો

1). દીવ-દમણ

2). દાદરા નગર હવેલી

3). પોંડીચેરી

4). લક્ષદ્વીપ

5). આંદામાન-નિકોબાર ટાપુઓ

અન્ય માહિતી

>> ખંભાતનો અખાત દમણ અને દિવને છૂટા પાડે છે.

>> તમિલનાડુ રાજયનું કન્યાકુમારી ત્રણ સાગરોનું સંગમ સ્થળ છે.  

>> સમુદ્ર પાર ભારતનો સૌથી નજીકનો પાડોશી દેશ શ્રીલંકા છે.

>> ભારત અને શ્રીલંકાને અલગ કરનાર ખાડી મન્નારની ખાડી છે.  

વધુ વાંચો

👉 ગુજરાતનો દરિયા કિનારો
👉 ગુજરાતનાં દરિયા કિનારે કેટલા જિલ્લા આવેલા છે ?

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!