Join our WhatsApp group : click here

ભારતના રાજ્યોના રાજ્યપાલ 2024

અહીં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામ અને તેના રાજયપાલ/ ઉપ-રાજયપાલ/ પ્રશાસક વિશે માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

ભારતના રાજ્યોના રાજ્યપાલ 2024

રાજયરાજયપાલ
રાજસ્થાનકલરાજ મિશ્રા
ગુજરાતઆચાર્ય દેવવ્રત
આંધ્રપ્રદેશએસ. અબ્દુલ નજીર
ત્રિપુરાઇન્દ્રસેન રેડ્ડી
આસામગુલાબચંદ કટારીયા
છત્તીસગઢવિશ્વ ભુષણ હરિચંદન
સિક્કિમલક્ષમ્ન આચાર્ય
બિહારરાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર
પશ્ચિમ બંગાળડો. સી.વી.આનંદ બોઝ
મેઘાલયફાગુ ચૌહાણ
હિમાચલ પ્રદેશશિવ પ્રતાપ શુક્લ
ઝારખંડસી.પી. રાધાક્રુષ્ણન
ઓડિશારઘુવર દાસ
હરિયાણાબડારૂ દતાત્રેય
મણિપુરઅનસૂઈયા ઉઇકે
તેલંગાણાડો. તમિલસાઈ સુંદરરાજન  
મિઝોરમકંભમપતિ હરિબાબુ
કર્ણાટકથાવરચંદ ગહલોત
પંજાબબનવારી લાલ પુરોહિત
અરુણાચલ પ્રદેશકૈવલ્ય ત્રિવિક્રમ પારનાઈક
ઉત્તરાખંડLet. Gen. ગુરુમિત સિંહ
મહારાષ્ટ્રરમેશ બૈસ
ઉત્તરપ્રદેશઆનંદીબેન પટેલ
નાગાલેન્ડલા. ગણેશન
મધ્યપ્રદેશમંગુભાઈ છગનભાઈ પટેલ
કેરળઆરિફ મોહમ્મદ ખાન
ગોવાપી. એસ. શ્રીધરનપિલ્લાઈ  
તામિલનાડુઆર. એન. રવિ

કેન્દ્રશાસિત પ્રદેશના ઉપ-રાજયપાલ/ પ્રશાસક

કેન્દ્રશાસિત પ્રદેશ ઉપ-રાજયપાલ/ પ્રશાસક
જમ્મુ-કશ્મીરના ઉપ-રાજયપાલમનોજ સિન્હા
લદ્દાખના ઉપ-રાજયપાલબી ડી મિશ્રા
દિલ્લીના ઉપ-રાજયપાલવિનય કુમાર સક્સેના
ચંડીગઢના પ્રશાસકબનવારીલાલ પુરોહિત
દાદરા નગર હવેલી, દીવ, દમણ અને લક્ષદીપના પ્રશાસકપ્રફુલ્લ પટેલ
પુડુચેરીના ઉપ-રાજયપાલતમીલીસાઈ સુંદરરાજાન
અંદમાન નિકોબારના ઉપ-રાજયપાલદેવકુમાર જોશી
>>  બનવારીલાલ પુરોહિત પાસે પંજાબ અને ચંડીગઢ એમ બંનેનો પ્રભાર છે. 

>>  તમીલીસાઈ સુંદરરાજાન પાસે તેલંગાણા અને પુડુચેરી એમ બંનેનો પ્રભાર છે.
👉ભારતના તમામ રાજય અને તેના પાટનગ
👉ભારતના તમામ રાજય અને તેના મુખ્યમંત્રી
👉ભારતના તમામ રાજયોની ઉચ્ચ ન્યાયાલય

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!