અહીં ભારતના તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામ અને તેના પાટનગર વિશેની માહિતી આપવામાં આવી છે.
રાજયો
રાજય | પાટનગર |
---|---|
હિમાચલ પ્રદેશ | શિમલા |
હરિયાણા | ચંડીગઢ |
પંજાબ | ચંડીગઢ |
ઉત્તરાખંડ | દેહરાદૂન |
ઉત્તર પ્રદેશ | લખનઉ |
બિહાર | પટના |
છત્તીસગઢ | રાયપુર |
ઝારખંડ | રાંચી |
મધ્ય પ્રદેશ | ભોપાલ |
રાજસ્થાન | જયપુર |
ગુજરાત | ગાંધીનગર |
મહારાષ્ટ્ર | મુંબઇ |
ગોવા | પણજી |
કેરલ | તિરુવનતપુરમ |
કર્ણાટક | બેંગલુરુ |
તામિલનાડુ | ચેન્નાઈ |
આંધ્ર પ્રદેશ | અમરાવતી |
તેલાંગાણા | હૈદ્રાબાદ |
ઓડિશા | ભુવનેશ્વર |
પશ્ચિમ બંગાળ | કોલકત્તા |
મેઘાલય | શિલોંગ |
મિઝોરમ | આઇઝોલ |
મણિપુર | ઇમ્ફાલ |
નાગાલેન્ડ | કોહિમા |
ત્રિપુરા | અગરતલા |
અસમ | દિસપુર |
અરુણાચલ પ્રદેશ | ઇટાનગર |
સિક્કિમ | ગંગટોક |
કેન્દ્રશાસિત પ્રદેશ
કેન્દ્ર શાસિત પ્રદેશ | પાટનગર |
---|---|
દિલ્હી | ન્યુ દિલ્હી |
જમ્મુ અને કશ્મીર | શિયાળુ : જમ્મુ & ઉનાળુ : શ્રી નગર |
ચંદીગઢ | ચંદીગઢ |
લદ્દાખ | લેહ & કારગિલ |
દાદરા નગર હવેલી, દમણ, દીવ | દમણ |
પુડુચેરી | પુડુચેરી શહેર |
અંડમાન અને નિકોબાર | પોર્ટ બ્લેર |
લક્ષદ્વીપ | કવરત્તી |
Read more
Thank you sir
Tnx sir
Current 6 aa badha ???
yes
Thank you sir best materials 🙏
Sir best and veri best matariyal che.
Parantu dailly day curent questions mukone
આપણી વેબસાઇટ (4gujart.com) પર દરરોજના કરંટ અફેર્સના પ્રશ્નો મૂકવામાં આવે છે. સમય સવારે 8 વાગે .
Hi