Join our WhatsApp group : click here

ભારતની સાંસ્ક્રુતિક સંસ્થાઓ અને તેના મુખ્યમથક

અહીં ભારતની સાંસ્ક્રુતિક સંસ્થાઓ અને તેના મુખ્યમથક સંબધિત જાણકારી આપવામાં આવી છે. જે તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે. ભારત સંબધિત સંપૂર્ણ જનરલ નોલેજ તમે 4Gujarat.com પરથી વાંચી શકો છો.

ભારતની સાંસ્ક્રુતિક સંસ્થાઓ અને તેના મુખ્યમથક

સાંસ્ક્રુતિક સંસ્થા / સંગઠનમુખ્યમથક
એશિયાટીક સોસાયટી :કોલકત્તા
ભારતીય રાષ્ટ્રીય ગ્રંથાગાર (Archives) : નવી દિલ્હી
કળા સંરક્ષણ અને મ્યુઝિયમ :નવી દિલ્હી
અલાહાબાદ મ્યઝિયમ :અલાહાબાદ (વર્તમાન પ્રયાગરાજ)
ભારતીય માનવ વિજ્ઞાન સર્વેક્ષણ :કોલકત્તા
વૈજ્ઞાનિક ઇતિહાસનું રાષ્ટ્રીય મ્યુઝિયમ :નવી દિલ્હી
કેન્દ્રિય બૌદ્ધ શિક્ષણ સંસ્થા :લેહ
કેન્દ્રિય ઉચ્ચ તિબ્બતી શિક્ષણ સંસ્થા :  વારાણસી
ઇંડિયન મ્યુઝિયન :કોલકત્તા
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર :  નવી દિલ્હી
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય :ભોપાલ
ખુદાબશ ઓરીએન્ટલ પબ્લિક લાઈબ્રેરી :પટના (બિહાર)
લલિત કળા અકાદમી :નવી દિલ્હી
મૌલાના અબુલ કલામ આઝાદ એશિયન સ્ટડીઝ સંસ્થા :કોલકત્તા
રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય (NSD) :નવી દિલ્હી
રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ :કોલકત્તા
નેશનલ લાઈબ્રેરી :કોલકત્તા
નેશનલ મ્યુઝિયમ :કોલકત્તા
રામક્રુષ્ણ મિશન સંસ્કૃતિ સંસ્થા :કોલકત્તા
સાલારગંજ મ્યુઝિયમ :હૈદરાબાદ
સંગીત નાટય અકાદમી:નવી દિલ્હી
વિકટોરિયા મેમોરિયલ હૉલ :કોલકત્તા
રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થા :જયપુર
રાષ્ટ્રીય યુનાની સંસ્થા :બેંગલુરુ
રાષ્ટ્રીય સિદ્ધ સંસ્થા :બેંગલુરુ
રાષ્ટ્રીય તબીબી વિજ્ઞાન અકાદમી :નવી દિલ્હી
રાષ્ટ્રીય પ્રાકૃતિક ચિકિત્સા સંસ્થા :નવી દિલ્હી
નેશનલ હોમિયોપથી ઇન્સ્ટીટ્યુટ :કોલકત્તા
રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ :નવી દિલ્હી
કેન્દ્રિય ભારતીય ભાષા સંસ્થા:મૈસુર
શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ :નવી દિલ્હી
કેન્દ્રિય અંગ્રેજી અને વિદેશી ભાષા સંસ્થા :હૈદરાબાદ
રાષ્ટ્રીય સંસ્કૃત અકાદમી:નવી દિલ્હી
રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ :તિરુપતિ
કેન્દ્રિય હિન્દી સંસ્થા :આગ્રા
ભારતીય દાર્શનિક સંશોધન પરિષદ :લખનૌ, નવી દિલ્હી  
ભારતીય ઉચ્ચતર સંશોધન પરિષદ :સિમલા
ઇન્ડિયન સોશિયલ સાયન્સ રિસર્ચ કાઉન્સીલ :નવી દિલ્હી

આ પણ જાણો :

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!