અહીં ભારતના શહેરોના નવા અન પ્રાચીન/જૂના નામો આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ કોલમમાં નવું (વર્તમાન) નામ અને તેની સામે બીજી કોલમમાં પ્રાચીન/જૂનું નામ આપવામાં આવ્યું છે. અહી આપેલ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે.
ભારતના શહેરોના નવા અને પ્રાચીન/જૂના નામ
નવું/વર્તમાન નામ | જૂનું/પ્રાચીન નામ |
---|---|
ચેન્નઈ : | મદ્રાસ |
કોચી : | કોચીન |
વારાણસી : | બનારસ |
મુંબઈ : | બોમ્બે |
કોલકત્તા : | કલકત્તા |
વડોદરા : | બરોડા |
હૈદરાબાદ : | ભાગ્યનગર |
ગુવાહાટી : | ગૌહાટી |
અયોધ્યા : | સાકેતનગરી |
પટના : | પાટલીપુત્ર |
જમશેદપૂર : | સાકચી |
પ્રયાગરાજ : | અલાહાબાદ |
પુડુચેરી : | પોંડિચેરી |
નાસિક : | ગુલશનાબાદ |
મેંગલુરુ : | મેંગ્લોર |
બેંગલુરુ : | બેંગ્લોર |
કન્યા કુમારી : | કેપ કોમોરિન |
કોઝીકોડ : | કાલીકટ |
કલબુર્ગી : | ગુલબર્ગા |
ગુરુગ્રામ : | ગુડગાંવ |
તિરુવનંથપુરમ : | ત્રિવેન્દ્રમ |
તંજાવુર : | તાંજોર |
વિશાખાપટ્ટનમ : | વાલ્ટેર, વિઝામ |
બીદર(કર્ણાટક) : | મુહમ્મદાબાદ |
વારાંગલ : | ઓરુગલ્લુ |
થૂથુકડી : | તુતીકોરીન |
પલક્કડ : | પાલઘટ |
કોલ્લમ : | ક્વિલોન |
અલૂવે : | અલ્વાયે |
શિવગોમા : | શિમોગા |
અલ્લપુઝા : | અલેપ્પી |
ત્રિરુચિરાપલ્લી : | ત્રિચિનોપોલી |
કેરાલા : | ત્રાવણકોર |
કર્ણાટક : | મૈસુર સ્ટેટ |
ઉત્તરાખંડ : | ઉત્તરાંચલ |
Read more