અહીં ભારતના પ્રમુખ પર્વત શિખરના નામ તેને સંબધિત પર્વતશ્રેણી, ઊંચાઈ અને તે કયા દેશમાં સ્થિત છે તેના વિશે માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબીત થશે.
ભારતના પર્વત શિખરો
શિખર | પર્વતશ્રેણી | ઊંચાઈ(M) | સ્થિત |
---|---|---|---|
માઉન્ટ એવરેસ્ટ | મહાલંગૂર પર્વતશ્રેણી | 8848 | નેપાળ |
K2 | કારાકોરમ | 8611 | ભારત |
કાંચનજંગા | ગ્રેટ હિમાલય | 8598 | સિક્કિમ-નેપાળ સરહદ |
નંગા પર્વત | ગ્રેટ હિમાલય | 8126 | જમ્મુ કશ્મીર |
નંદા દેવી | ગ્રેટ હિમાલય | 7818 | ઉત્તરાખંડ |
બદ્રિ નાથ | ગ્રેટહિમાલય | 7040 | ઉત્તરાખંડ |
કેદારનાથ | ગ્રેટ હિમાલય | 6831 | ઉત્તરાખંડ |
ગુરુ શિખર | અરવલ્લી પર્વતમાળા | 6831 | માઉન્ટ આબુ |
ગોરખનાથ | ગિરનાર | 1117 | ગુજરાત |
અમરકંટક | વિંધ્યાચલ પર્વતમાળા | 1036 | |
દ્યુપગઢ | સાતપુડા પર્વતમાળા | 1036 | મધ્યપ્રદેશ |
કળસુબાઈ | સહ્યાદ્રી | 1646 | |
દોદાબેટ્ટા | નીલગિરિ પર્વતમાળા | ||
અર્માકોન્ડા | પૂર્વઘાટ | 1680 | આંધ્રપ્રદેશ |
અન્નાઈમૂડી | અન્નામલાઈ | 2695 | |
સેંડલપિક | અંદમાન | 734 | 734 |
માઉન્ટ થૂલિયર | નિકોબાર | 642 | ગ્રેટ નિકોબાર |
Read more