અહીં ભારતના 28 રાજય અને વિધાનસભા ધરાવતા 2 કેન્દ્રશાસિત પ્રદેશ(દિલ્હી અને પૂડુચેરી) ના નામ અને તેના મુખ્યમંત્રી વિશેની માહિતી આપવામાં આવી છે.
ભારતના તમામ રાજયના મુખ્યમંત્રી
ગુજરાત | ભૂપેન્દ્ર પટેલ |
પંજાબ | ભગવત માંન |
કર્ણાટક | બસવરાજ બોમ્મઈ |
આંધ્રપ્રદેશ | Y.S જગન મોહન રેડ્ડી |
અસમ | હેમંત બિસ્વા શર્મા |
ઉત્તરાખંડ | પુષ્કરસિંહ ધામી |
પુડુચેરી | એન. રંગાસ્વામી |
ઝારખંડ | હેમંત સોરેન |
તામિલનાડુ | M.K સ્ટાલિન |
અરુણાચલ પ્રદેશ | પેમા ખાડુ |
ઓડીસા | નવીન પટનાયક |
હિમાચલ પ્રદેશ | જયરામ ઠાકુર |
મિઝોરમ | જોરમથાંગા |
હરિયાણા | મનોહર લાલ ખટ્ટર |
મધ્યપ્રદેશ | શિવરાજસિંહ ચૌહાણ |
મણિપુર | એન. બિરેન સિંહ |
છત્તીસગઢ | ભૂપેશ બધેલ |
ત્રિપુરા | બિપલ્બ કુમાર દેવ |
બિહાર | નિતિશ કુમાર |
દિલ્હી | અરવિંદ કેજરીવાલ |
ગોવા | પ્રમોદ સાવંત |
મહારાષ્ટ્ર | ઉદ્ધવ ઠાકરે |
કેરળ | પિનરાઈ વિજયન |
મેઘાલય | કૉનરૉડ સંગમા |
નાગાલૈંડ | નેફ્યુ રિયો |
રાજસ્થાન | અશોક ગેહલોત |
સિક્કિમ | પ્રેમ સિંહ તમાંગ |
તેલંગાણા | કે.ચંદ્રશેખર રાવ |
ઉતર પ્રદેશ | યોગી આદિત્યનાથ |
પશ્ચિમ બંગાળ | મમતા બેનર્જી |