Join our WhatsApp group : click here

ભારતના તમામ રાજયના મુખ્યમંત્રી 2024

અહીં ભારતના 28 રાજય અને વિધાનસભા ધરાવતા 2 કેન્દ્રશાસિત પ્રદેશ(દિલ્હી અને પૂડુચેરી) ના નામ અને તેના મુખ્યમંત્રી વિશેની માહિતી આપવામાં આવી છે.

ભારતના તમામ રાજયના મુખ્યમંત્રી

રાજયમુખ્યમંત્રી
બિહારનિતિશ કુમાર
ઝારખંડચંપાઇ સોરેન
રાજસ્થાનભજનલાલ શર્મા
મધ્યપ્રદેશમોહન યાદવ
છત્તીસગઢવિષ્ણુદેવ સાય
તેલંગાણારેવંત રેડ્ડી
કર્ણાટકસિદ્દારમૈયા
હિમાચલ પ્રદેશસુખવિંદરસિંહ સુક્ખુ 
અરુણાચલ પ્રદેશપેમા ખાંડુ
ત્રિપુરામાણિક સાહા
ગોવાપ્રમોદ સાવંત
મણિપુરએન બીરેન સિંહ
પશ્ચિમ બંગાળમમતા બેનર્જી
તામિલનાડુએમ. કે. સ્ટાલીન
કેરળપિનરાઈ વિજયન
ઉત્તરપ્રદેશયોગી આદિત્યનાથ
મહારાષ્ટ્રએકનાથ શિંદે
આંધ્રપ્રદેશYS જગનમોહન રેડ્ડી
હરિયાણામનોહરલાલ ખટ્ટર
ગુજરાતભૂપેન્દ્ર પટેલ
અસમહેમંત બિસ્વા શર્મા
દિલ્હીઅરવિંદ કેજરીવાલ
પંજાબભગવંત માન
મેઘાલયકોનરોડ સંગમાં
પુડુચેરીએન રંગાસ્વામી
ઉત્તરાખંડપુષ્કરસિંહ ધામી
સિક્કિમપ્રેમ સિંહ તમાંગ
નાગાલેંડનેફ્યુ રિયો
ઓડિશાનવીન પટનાયક
મિઝોરમલાલદુહોમા
👉 ભારતના વર્તમાન પદાધિકારીએ
👉 ભારતનું નવું કેન્દ્રિય મંત્રી મંડળ
👉 ભારતના રાજયો અને તેના પાટનગર

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!