અહીં ભારતની મુખ્ય હિમનદીઓ (ગ્લેશીયર) વિશે માહિતી આપવામાં આવી છે.
ભારતની મુખ્ય ગ્લેશીયર (હિમનદીઓ)
સિયાચીન | કારાકોરમ (સૌથી મોટો ગ્લેશિયર 75 કિમી) |
સાસૈની | કારાકોરમ |
હિસ્પારા | કારાકોરમ |
બિયાફો | કારાકોરમ |
બાલ્તોરા | કારાકોરમ |
રિમો | કાશ્મીર |
પુન્માહ | કાશ્મીર |
ગંગોત્રી | કુમાઉં હિમાલય, ઉત્તરાખંડ |
મિલામ | કુમાઉં હિમાલય, ઉત્તરાખંડ |
પિંડોરી | કુમાઉં હિમાલય, ઉત્તરાખંડ |
જેમ | સિક્કિમ/નેપાળ |
Read more