Join our WhatsApp group : click here

ભારતની મુખ્ય સંસ્થાઓ અને તેની સ્થાપના વર્ષ

અહીં ભારતની મુખ્ય સંસ્થાઓના નામ, સ્થાપના વર્ષ અને તેની વિશેષતા વિશેની માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

ભારતની મુખ્ય સંસ્થાઓ અને તેની સ્થાપના

સંસ્થા સ્થાપના વિશેષ
લોકસભાએપ્રિલ 1952
રાજયસભા3 એપ્રિલ 1952
સુપ્રીમ કોર્ટજાન્યુઆરી 1950સૂત્ર-યતો ધર્મસ્તતો જય:
CAG1858સરકારના વહીવટો પર નજર રાખે છે.
ISRO1969પૂરુંનામ :ઇન્ડિયન સ્પેસ રિસર્સ ઓર્ગેનાઈઝેશન
DRDO1958સૂત્ર : બલસ્ય મૂલં વિજ્ઞાનમ
RBI1949ચલણી સિક્કા અને નોટો છાપવાનો સર્વોચ્ચ અધિકાર
નીતિઆયોગ2014 આયોજન પંચનું નામ બદલી 2014ના નીતિ આયોગ કરાયુ. આયોજન પંચની સ્થાપના 15માર્ચ,1950માં કરાય
હવામાન વિભાગ1875દેશના વાતાવરણ સંબધિત માહિતી આપતી સંસ્થા
ચૂંટણી પંચજાન્યુઆરી 1950દેશમાં ચૂંટણીઓનું આયોજન કરે છે.
માનવ અધિકાર1993સૂત્ર: સર્વ ભવન્તુ સુખીન (બધા સુખી થાવ)
એંથ્રોપોલોજિકલ સર્વ ઓફ ઈન્ડિયા1945માણસનું સાંસ્ક્રુતિક જોડાણ શોધતી સંસ્થા
નેશનલ કમિશન ફોર વુમન1992મહિલાઓના હક્કો માટે કામ કરતી સંસ્થા
નેશનલ પોપ્યુલેશન કમિશન(NCP)2000
સેંન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ1951દવાના અસરકારક પ્રયોગ કરતી સંસ્થા
ICCR1950ભારત બહાર સંસ્કૃતિનું અદાન-પ્રદાન કરતી સંસ્થા
આર્કીયોલોજિકલ સર્વ ઓફ ઈન્ડિયા1861ભારતની સાંસ્ક્રુતિક ધરોહરનું રક્ષણ કરે છે.
UPSC1926
જીઓલોજીકલ સર્વ ઓફ ઈન્ડિયામાર્ચ 1851પૃથ્વીના પેટાળમાં પરીક્ષણ કરતી સંસ્થા
Indian Navy1950સૂત્ર : શં નો વરુણ: (વરુણદેવ કલ્યાણ કરે)
Indian Air force1932નભ: સ્પૃશં દિપ્તમ
NDRF2006NDRFની 13 બટાલિયન છે.
CISF(સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ)10 માર્ચ 1969
સેન્ટ્રલ વિજિલન્સ કમિશન1964દેશમાં થતાં કૌભાંડો ને રોકવાનું કામ કરે છે.
IDSA(ઇન્સ્ટીટ્યુટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ)1965સંરક્ષણ ક્ષેત્રની થિંક ટેન્ક માનવામાં આવે છે.

નેશનલ હાઉસિંગ બેન્ક (NHB)1988હાઉસિંગ લોનમાં સર્વોચ્ચ સરકારી સંસ્થા
એક્ઝિમ બેન્ક1982આયાત-નિકાસ પર નિયમ બનાવતી સંસ્થા
પોલીસ ફોર્સ1948
NHAI (નેશનલ હાઇ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયા)1995દેશના રાજમાર્ગોનું નિર્માણ કરતી સંસ્થા
IIM1961મેનેજમેન્ટનું પ્રેક્ટિકલ શિક્ષણ આપતી સંસ્થા
નેશનલ આર્કાઇવ્ઝ1891સરકારી રેકોર્ડ્સ આ સંસ્થા સાંભળે છે.
IBઓગસ્ટ 1887IBની સ્થાપના 1887માં થઈ હતી. IBને ગુપ્તચર તંત્રને હોય એવું માળખું 1909માં આપવામાં આવ્યું.
Indian Army1895સૂત્ર : સર્વિસ બિફોર સેલ્ફ
FSSAI2011તેનું મુખ્યાલય દિલ્હીમાં આવેલું છે.
TRAI1997ટેલિકોમ કંપની પર નિયંત્રણ કરતી સંસ્થા
ડિરેક્ટર ઓફ માર્કેટિંગ એંડ ઇન્સ્પેકશન(DMI)1937કૃષિને લગતી ચીજવસ્તુઓને એગમાર્ક આપે છે.
IRDA1999
લલિત કલા અકાદમી1954મુખ્ય મથક : નવી દિલ્હી
CSIR1942વિજ્ઞાન ક્ષેત્રે સર્વાંગી સંશોધન કરતી સંસ્થા
નેશનલ મિશન ફોર મેન્યૂસ્ક્રીપ્ટ2003હસ્તપ્રતોનો ડેટાબેઝ એકત્રિત કરતી સંસ્થા
મેડિકલ કાઉન્સીલ1933સ્વાસ્થ્યના માપદંડ બનાવતી સંસ્થા
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા1959
ઓટોમિક એનર્જી કમિશન ઓફ ઈન્ડિયા1948
ઇન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ (ICAR)1929કૃષિ અંગેના સંશોધન કરતી સંસ્થા
રેલવે સલાહકાર સમિતિ1957
ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ1906પર્યાવરણનું સંશોધન કરતી દેશની સૌથી જૂની સંસ્થા
GSTજુલાઇ
2016
એક દેશ એક ટેક્સની શરુવાત
RNI (રજીસ્ટર ઓફ ન્યૂઝપેપર ફોર ઈન્ડિયા)1956પ્રકાશન સંસ્થાઓની નોંધણી કરતી સંસ્થા
SEBI1992SEBIની સ્થાપના 1988માં થઈ હતી પરંતુ તેને કાયદાકીય બનાવતો એક્ટ 1992માં પસાર કરાયો.
સાહિત્ય અકાદમી1954સાહિત્યને લગતી પ્રવૃતિને પ્રોત્સાહન આપતી સંસ્થા
IIT1951પ્રથમ IIT 1951માં ખડગપૂરમાં બનાવી હતી.
UIDAI2009 દેશના લોકોને ખાસ ઓળખ આપનારી એજન્સી
સેન્ટ્રલ સ્ટેટિસ્ટીક્સ ઓફિસ(CSO)1951આંકડાકીય માહિતીનો સંગ્રહ કરતી સંસ્થા
કોસ્ટગાર્ડ1977દરિયાકાંઠાનું રક્ષણ કરતી સંસ્થા

Previous

ભારતની મુખ્ય સંસ્થાઓ અને તેની સ્થાપના વર્ષ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!