અહીં ભારતની નદીઓના પ્રાચીન નામ/ઉપનામ સંબધિત જાણકારી આપવામાં આવી છે. આપેલ જાણકારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.
ભારતની નદીઓના પ્રાચીન નામ/ઉપનામ
વર્તમાન નામ : | પ્રાચીન નામ/ઉપનામ |
---|---|
સિંધ : | સિંધુ |
ચિનાબ : | અસ્કિની, ચંદ્રભાગા |
જેલમ : | વિતસ્તા |
સતલુજ : | શતુદ્રી, શતુકી |
બિયાસ : | વિપાશા |
રાવી : | પરૂષ્ણિ, ઇરાવતી |
સરસ્વતી : | સુરસતી, ધગ્ધર |
પુનપુન : | બિહારની પવિત્ર નદી |
કોસી : | બિહારનો શોક |
બ્રહ્મપુત્ર : | ત્સાંગપો |
મહી : | મોફિસ, મહિન્દ્રી |
ગંડક : | સદાનિરા, નારાયણી, શાલીગ્રામ |
ઘાઘરા : | કરનાલી |
ગોદાવરી : | દક્ષિણની ગંગા |
દામોદર : | પશ્ચિમ બંગાળનો શોક |
ગોમતી : | ગોમલ |
તાપી : | સૂર્યપુત્રી |
બનાસ : | પર્ણશા |
ભાદર : | સૌરાષ્ટ્રની ગંગા |
નર્મદા : | રેવા, ચિરકુંવાર, શિવસૂતા (શિવપુત્રી), સોમોદભવા, મૈકલકન્યા |
આ પણ વાંચો :
4Gujarat.com સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પોર્ટલ છે. જેમાં તમને દરરોજનું કરંટ અફેર્સ, તમામ વિષયની pdf અને Quiz, તમામ પરીક્ષાની મોકટેસ્ટ અને સિલેબસ, જૂના પેપર તથા ભારત, ગુજરાત અને વિશ્વનું જનરલ નોલેજ મળશે.