Join our WhatsApp group : click here

રમત ગમતમાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી

Bharat ni prtham mahila khelado : અહીં રમત-ગમત ક્ષેત્રે પ્રથમ વખત સિદ્ધિ પ્રાપ્ત કરનાર ભારતની મહિલા ખેલાડી વિશે માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

રમત ગમતમાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી

1). માઉન્ટ એવરેસ્ટ વિજેતા : બચેન્દ્રિ પાલ

2). એન્ટાર્કટીકા પહોંચનારી મહિલા : મહેર મૂસા

3). ઓલમ્પિક ખેલોમાં ભાગ લેનારી મહિલા : મેરી લીલા રો

4). ઓલમ્પિક રમતોત્સવમાં બેડમિન્ટનમાં પ્રથમ સિલ્વર જીતનાર મહિલા : પી.વી સિંધુ

5). ઓલમ્પિક ખેલોમાં મેડલ જીતનાર મહિલા : કર્ણમ મલેશ્વરી

6). આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પદક જીતનાર : અંજુ જ્યોર્જ

7). એશિયાઇ રમોત્સવમાં સુવર્ણ પદક જીતનાર મહિલા : કમલજીત સંધુ

8). રાષ્ટ્રમંડળ ખેલોમાં પદક જીતનાર : અમી ધિયા, કંવલ ઠાકુર સિંહ

9). ખો-ખોમાં પ્રથમ અર્જુન પુરસ્કાર મેળવનાર : અચલા સૂબેરાવ દેવરે

10). બોક્સિંગમાં પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર : એલ. બુડી. ડીસુઝા

11). હોકીમાં પ્રથમ અર્જુન પુરસ્કાર મેળવનાર : કુમારી લેમ્સડન

12). જુડોમાં પ્રથમ અર્જુન પુરસ્કાર મેળવનાર : પુનમ ચોપડા  

13). વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપ જીતનાર : સાઇના નહેવાલ

14). પાવર લિફ્ટિંગમાં વિશ્વ રેકોર્ડ બનાવનાર : સુમિતા શાહ

15). ક્રિકેટ, હોકી અને બાસ્કેટબોલ ત્રણેયમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર : સિરીન ખુશરો

16). વાહન દ્વારા સમગ્ર વિશ્વની પરિક્રમાં કરનારી મહિલા : ઉજ્જવલા પાટિલ સેન

17). બે વખત માઉન્ટ એવરેસ્ટ વિજેતા : સંતોષ યાદવ

18). માઉન્ટ એવરેસ્ટ પર બે વખત ચઢનાર સૌથી નાની વયની મહિલા : ડિકી ડોલ્મા

19). ઇંગ્લિશ ચેનલ પાર કરનારી પ્રથમ મહિલા (ભારત અને વિશ્વમાં) : આરતી શાહ

20). ઓલમ્પિક ખેલોમાં કુસ્તીમાં કાસ્ય પદક જીતનાર : સાક્ષી મલિક

21). આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં હેટ્રીક લગાવનાર મહિલા : યોલંદા ડીસુઝા

22). વર્લ્ડ વેઇટલિફ્ટિંગમાં સુવર્ણ પદક જીતનાર પ્રથમ મહિલા : શેખોમ મીરબાઈ ચાનુ  

23). પ્રથમ શતરંજ ગ્રાન્ડ માસ્ટર મહિલા : એસ. વિજિયા લક્ષ્મી

24). જિબ્રાલ્ટર સ્ટ્રેટ તરીને પાર કરનાર મહિલા : ભારતી પ્રધાન

25). મુક્કાબાજીમાં રેફરી બનનાર : રજીયા સબંનમ

Read more

👉 ભારતમાં પ્રથમ મહિલા
👉 વિવિધ રમત સાથે જોડાયેલા ગુજરાતનાં ખેલાડી
👉 રમત અને તેમાં ખેલાડીની સંખ્યા
👉 વિવિધ દેશોની રાષ્ટ્રીય રમત
👉 ખેલરત્ન પુરસ્કાર

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!