અહીં વિવિધ મહત્વની સંસ્થાઓ દ્વારા નાણાકીય વર્ષ 2021-22ના વર્ષ માટે ભારતીય અર્થતંત્રના GDPનો કરેલો અંદાજ વિશેની માહિતી નીચે મુજબ આપવામાં આવી છે. જેમાં પ્રથમ કોલમમાં સંસ્થાનું નામ અને બીજી કોલમમાં ભારતના અર્થતંત્રના GDPનો અંદાજ વિશે માહિતી આપવામાં આવી છે.
વિવિધ સંસ્થા દ્વારા ભારતના GDP નો અંદાજ
અહીં આપેલી માહિતી નાણાકીય વર્ષ 2021-22 ની છે.
સંસ્થાનું નામ | GDP અંદાજ |
---|---|
RBI | 9.5% |
ADB | 10% |
UN | 7.5% |
ICRA | 8.5% |
CRISIL | 9.5% |
World Economic Outlook by IMF | 9.5% |
World Bank | 8.3% |
SBI Ecowrap | 7.9% |
India Ratings & Research | 9.4% |
FICCI | 8% |
Economic Survey | 11% |
NSO | 7.3% |
Fitch | 9.4% |
CARE | 8.8%-9% |
CII Confederation of Indian Industry) | 9.5% |
Morgan Stanely | 10.5% |
OECD | 9.9% |
Moody’s | 9.6% |
Goldman sachs | 11.1% |
Read more