Join our whatsapp group : click here

Most IMP GK: Click here

ભારતીય કાયદાની ક્વિઝ નંબર : 02

અહીં ભારતીય કાયદાની 02 નંબરની ક્વિઝ આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યા છે. આ ક્વિઝમાં આપેલા તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. દરેક વિધાર્થી ક્વિઝ આપ્યા પછી તેનો સ્કોર comment કરી જરૂર જણાવે.

Subject : Bharatiy kayado
Quiz number : 02
Number of Question : 25
Quiz type : MCQ

Bharatiy kadayo quiz : 02

2339

Kayada Quiz : 02

ભારતીય કાયદો ક્વિઝ નંબર : 02

1 / 25

Category: Kayada Quiz : 02

1) હકીકત શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે ?

2 / 25

Category: Kayada Quiz : 02

2) વિકલાંગ વ્યક્તિઓને સમાન તકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી માટેનો અધિનિયમ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો ?

3 / 25

Category: Kayada Quiz : 02

3) Crpcની કલમ -107 અનુસાર સંબધિત વ્યક્તિએ સુલેહ શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદ્દત શું છે ?

4 / 25

Category: Kayada Quiz : 02

4)

Crpcની જોગવાઈ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય ?

5 / 25

Category: Kayada Quiz : 02

5) જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી....

6 / 25

Category: Kayada Quiz : 02

6) અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો વિરુદ્ધ અત્યાચારના ગુનાઓને રોકવા માટે અત્યાચાર નિવારણ અધિનિયમની રચના સૌ પ્રથમ ક્યારે કરવામાં આવી હતી ?

7 / 25

Category: Kayada Quiz : 02

7) CRPCના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ?

8 / 25

Category: Kayada Quiz : 02

8) ગૌણ પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય છે ?

9 / 25

Category: Kayada Quiz : 02

9) ગ્લોબલ વોમિંગ વશમાં લેવા આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી કરેલ ધારા ધોરણો કયા વર્ષમાં અમલમાં આવ્યા ?

10 / 25

Category: Kayada Quiz : 02

10) ઈન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પુછવામાં આવે છે ?

11 / 25

Category: Kayada Quiz : 02

11) “દસ્તાવેજ”ની વ્યાખ્યા નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

12 / 25

Category: Kayada Quiz : 02

12) જમીન મહેસૂલ અંગે એંડરસના બનાવેલા નિયમો –બોમ્બે લેન્ડ રેવન્યુ રૂલ્સ -1921ની સામે નવા નિયમો ક્યારથી લાગુ કરવામાં આવ્યા છે ?

13 / 25

Category: Kayada Quiz : 02

13) ‘અ’ અને ‘બ’ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે ?

14 / 25

Category: Kayada Quiz : 02

14) કળા બજાર ભેળસેળ અને સંગ્રહખોરી જેવી પ્રવૃતિઓને અટકાવવા રાજય સરકારે “કાળા બજાર નિવારણ અને આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની જાળવણી અધિનિયમ” કયા વર્ષથી અમલમાં મુકેલ છે ?

15 / 25

Category: Kayada Quiz : 02

15) ભારતના પુરાવાના કાયદા સંદર્ભે, સર તપાસ એટલે શું ?

16 / 25

Category: Kayada Quiz : 02

16) ભારતની આઝાદી પહેલા બ્રિટિશ સરકરે ધર્મ અથવા જાતિના રૂપાંતરિત વ્યક્તિઓના અધિકારને અસર કરતા બધા કાયદા નાબૂદ કર્યા હતા. આ ધારાનું નામ જણાવો.

17 / 25

Category: Kayada Quiz : 02

17) ભારત સરકાર દ્વારા ધી એન્વારમેન્ટ (પ્રોટેકશન) એક્ટ, ક્યારે પસાર કરવામાં આવ્યો ?

18 / 25

Category: Kayada Quiz : 02

18) બાળકોની જાતીય સતામણી કેસમાં ઝડપી ન્યાય મળે તે માટે ભારતીય કેન્દ્ર સરકારે કયો કાયદો અમલી બનાવ્યો છે ?

19 / 25

Category: Kayada Quiz : 02

19) ભારતના પુરાવાના કાયદા સંદર્ભે, નીચેનામાંથી સહ-તહોમતદાર કોને ગણી શકાય ?

20 / 25

Category: Kayada Quiz : 02

20) રાજય સરકાર કલેકટરની નિમણૂક કયા ધારા અંતર્ગત કરવામાં આવે છે ?

21 / 25

Category: Kayada Quiz : 02

21) ભારતીય સંવિધાનમાં ‘અસ્પૃશ્યતા’ ની કોઈ વ્યાખ્યા આપવામાં આવી નથી. ભારતીય સંવિધાન આ જોગવાઈ કયા ધારાના આધારે કરવામાં આવી છે ?

22 / 25

Category: Kayada Quiz : 02

22) ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ?

23 / 25

Category: Kayada Quiz : 02

23) પત્ની, સંતાનો અને માતા પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ Crpc ની કઈ કલમમાં છે ?

24 / 25

Category: Kayada Quiz : 02

24) CRPCના પ્રબંધો અનુસાર ‘ફરારી’ માટેના જાહેરનામાંની મુદ્દત કેટલા દિવસની હોય છે ?

25 / 25

Category: Kayada Quiz : 02

25) ભારતના પુરાવાના કાયદાની કલમ-32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન નીચેનામાંથી કોઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ?

Your score is

The average score is 53%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!